અમરેલી જિલ્લામાં લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. ખાંભા તાલુકામાં 10 હજાર વસ્તી ધરાવતા ડેડાણ ગામના ગ્રામજનો પાણીની સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તો 4 હજારની વસ્તી ધરાવતા મફતિયાપુરાના લોકોને પાણી મેળવા કલાકોના કલાકો પાણીની શોધમાં નીકળવું પડે છે.
અમરેલીમાં પાણીની પારાયણથી કંટાળી મહિલાઓ પહોંચી ગ્રામપંચાયતના દરવાજે - water need
અમરેલીઃ જિલ્લામાં આવેલા ગામડાઓમાં છેલ્લા દોઢ મહિનાથી પીવાનું પાણી પહોંચતું નથી. સ્થાનિકોએ આ મુદ્દે અનેકવાર ગ્રામપંચાયતમાં રજૂઆત કરી હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેવાયા નથી. જેના કારણે ડેડાણ ગામની 100 જેટલી મહિલાઓએ ગ્રામપંચાયતમાં જઇને હોબાળો કર્યો છે.
અમરેલી જિલ્લાના ગામડાઓમાં પીવાનું પાણી ન પહોંચતાં ગામની મહિલાઓએ ગ્રામપંચાયતમાં હલ્લાબોલ કર્યો
અમરેલી જિલ્લામાં લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. ખાંભા તાલુકામાં 10 હજાર વસ્તી ધરાવતા ડેડાણ ગામના ગ્રામજનો પાણીની સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તો 4 હજારની વસ્તી ધરાવતા મફતિયાપુરાના લોકોને પાણી મેળવા કલાકોના કલાકો પાણીની શોધમાં નીકળવું પડે છે.
તા.૧૬/૦૫/૧૯
સ્તોરી પાણી પોઈન્ટ સિંહ
ધવલ આજુગિયા
અમરેલી
એન્કર....
એક તરફ સરકાર પીવાનું પાણી પર્યાપ્ત હોવાની વાતો કરે છે તો અમરેલી જિલ્લાના ગામડાઓમાં પીવાના પાણી માટે મહિલાઓને ગ્રામપંચાયત કચેરીએ પાણી માટે હલ્લાબોલ કરવું પડે છે ક્યાં છે પીવાના પાણીની પારાયણ.... ક્યાં છે પાણી નો પોકાર જોઈએ આ રિપોર્ટમાં...
વીઓ-1 આ છે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનું ડેડાણ ગામ.... 10 હજારની વસ્તી ધરાવતા ડેડાણમા રોજ પાણી માટે મફતિયાપરા વિસ્તારની 4 હજારની વસ્તીને મારવા પડે છે વલખા....
રોજ ઉઠીને એક જ કામ પાણી પાણી.... છેલા દોઢેક મહિનાથી પીવાના પાણી માટે મહિલાઓ ઘરકામ છોડીને નીકળી પડે છે પાણી માટે.... ગામના પાદરમાં આવેલ સંપના ટાંકામાં ટેન્કરો ઠલવાઈ છે પણ પાણી વિસ્તારો સુધી પહોંચતું નથી ને મહિલાઓને ઘરે નળ હોવા છતાં પાણી માટે ભટકવું પડતા 100 જેટલી મહિલાઓએ ડેડાણ ગ્રામ પંચાયત કચેરી ખાતે ઘેરાવ કરીને પાણી માટે હલ્લાબોલ કર્યો હતો પાણી માટે વલખા મારતી ગૃહનીઓએ હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે
બાઈટ-1 કાળીમાં (સ્થાનીક-ડેડાણ)
બાઈટ-2 કુમાર મેહતા ( મામલતદર ખાંભા)