દિતલા ગામના લોકો પણ તેમના સગાને ત્યાં જાય ત્યારે જરુરથી હરેશભાઇ પાસેથી જાંબુ લેતા જાય છે, તેમજ અન્ય લોકોને પણ આપે છે. હરેશભાઇના સિડલેસ જાંબુ વેપારીઓ રાજકોટ, કલકતા અને મુંબઇ વગેરે શહેરોમાં લઈ જાય છે. આ જાંબુ અનેક રીતે ઔષધીમાં પણ કામ આવે છે. હરેશભાઇ પાસેથી નામી અનામી કંપનીઓ પણ આ જાંબુ લઇ જાય છે અને ઔષધીમાં ઉપયોગ પણ કરે છે. આ જાંબુ કદમાં પણ મોટા જોવા મળે છે. આ ઉપરાંત જાંબુની ખેતી કઇ રીતે કરવી તે જાણવા પણ બહારથી ખેડુતો આવે છે અને હરેશભાઇ દરેકને આ ઠળીયા વગરના જાંબુની ખેતી કઇ રીતે કરવી તેની યોગ્ય માહીતી આપે છે.
આ ખેડૂત કરે છે ઠળિયા વગરના જાંબુનું અનોખું વાવેતર, જાણો કેવી રીતે - Dhaval Ajugiya
અમરેલીઃ આજનો માનવી ધારે તે કરી શકે છે. મનમાં વિચાર આવતાની સાથે જ માનવી કોઈ નિર્યણ કરે તો તે ધારે તેવી સફળતા પ્રાપ્ત કરી શકે છે. એવી જ એક અનોખી વાત કરીએ દિતલા ગામે રહેતા હરેશભાઇ ઝાલાની. હરેશભાઇ અમરેલી જિલ્લામા એક પ્રગતિશિલ ખેડુત તરીકેની છાપ ઘરાવે છે. હરેશભાઇએ પોતાની વાડીમા ઠળીયા વગરના જાંબુ વાવ્યા છે અને ક્દમા પણ મોટા છે અને વર્ષે કમાણી પણ સારી કરે છે.
દિતલા ગામના લોકો પણ તેમના સગાને ત્યાં જાય ત્યારે જરુરથી હરેશભાઇ પાસેથી જાંબુ લેતા જાય છે, તેમજ અન્ય લોકોને પણ આપે છે. હરેશભાઇના સિડલેસ જાંબુ વેપારીઓ રાજકોટ, કલકતા અને મુંબઇ વગેરે શહેરોમાં લઈ જાય છે. આ જાંબુ અનેક રીતે ઔષધીમાં પણ કામ આવે છે. હરેશભાઇ પાસેથી નામી અનામી કંપનીઓ પણ આ જાંબુ લઇ જાય છે અને ઔષધીમાં ઉપયોગ પણ કરે છે. આ જાંબુ કદમાં પણ મોટા જોવા મળે છે. આ ઉપરાંત જાંબુની ખેતી કઇ રીતે કરવી તે જાણવા પણ બહારથી ખેડુતો આવે છે અને હરેશભાઇ દરેકને આ ઠળીયા વગરના જાંબુની ખેતી કઇ રીતે કરવી તેની યોગ્ય માહીતી આપે છે.
R_GJ_AMR_02_ઠળિયા વગરના જાંબુ નું અનોખુ વાવેતર
ઠળિયા વગરના જાંબુ નું અનોખુ વાવેતર
ધવલ આજુગિયા
અમરેલી
એન્કર........
આજનો માનવી ધારે તે કરી શકે છે.મનમા વિચાર આવતાની સાથેજ માનવી કોઇ નિર્યણ કરે તો તે ધારે તેવી સફળતા પ્રાપ્ત કરી શકે છે.એવી જ એક અનોખી વાત કરવાની છે દિતલા ગામે રહેતા હરેશભાઇઝાલાની.હરેશભાઇ અમરેલી જિલ્લામા એક પ્રગતિશિલ ખેડુત તરીકેની છાપ ઘરાવે છે.હરેશભાઇ એ પોતાની વાડીમા ઠળીયા વગરના જાંબુ વાવ્યા છે અને ક્દમા પણ મોટા છે અને વર્ષે કમાણી પણ સારી કરે છે.
વિઓ – 1
દિતલા ગામના લોકો પણ તેમના સગાને ત્યા જાય ત્યારે જરુરથી હરેશભાઇ પાસેથી જાંબુ લેતા જાય છે અને લોકોને આપે છે.હરેશભાઇના સિડલેસ જાંબુ વેપારીઓ રાજકોટ,કલકતા,મુઁબઇ વગેરે શહેરોમાં લઈ જાય છે.આ જાંબુ અનેક્ રીતે ઔષ્ધીમા પણ કામ આવે છે.હરેશભાઇ પાસેથી નામીઅનામી કંપનીઓ આ જાંબુ લઇ જાય છે અને ઔષધીમા ઉપયોગ પણ કરે છે.આ જાંબુ કદમા પણ મોટા જોવા મળે છે.હરેશભાઇ પાસે લોકો જાંબુ ની ખેતી કઇ રીતે કરવી તે જાણવા પણ બહારથી ખેડુતો આવે છે અને હરેશભાઇ દરેક ને આ ઠળીયા વગરના જાંબુ ની ખેતી કઇ રીતે કરવી તેની યોગ્ય માહીતી પણ આપે છે.
બાઇટ - - મુકેશભાઈ - ખેડૂત -દિતલા ગામ
Conclusion: