ETV Bharat / state

APMCના સત્તાધીશોએ ખેડૂતોનો માલ ખરીદતા વેપારીઓ પર શેષના ભાવમાં વધારો કરતા વેપારીઓ થયાં નારાજ

અમરેલી: મોંઘવારી માજા મૂકી રહી છે, ત્યારે મોંઘવારીનો માર હવે APMCના વેપારીઓને સતાવી રહ્યો છે. અમરેલીના સાવરકુંડલા APMCમાં ખેડૂતોના માલ ખરીદતા વેપારીઓ પર શેષના વધારાનો બોજ વધતા APMCના વેપારીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે.

APMCના સત્તાધીશોએ કહ્યું, શેષમાં ભાવવધારો એ રૂટિન પ્રક્રિયા છે
author img

By

Published : Jun 4, 2019, 4:25 AM IST

અમરેલીના સાવરકુંડલા APMCમાં દરરોજ 500ની આસપાસમાં ખેડૂતો APMCમાં ખેત જણસો લઈને આવે છે. આ ખેત જણસો ખરીદી કરતા APMCના વેપારીઓ પર પહેલી જૂનથી જ શેષ વધારાનો બોજ થોપવામાં આવ્યો છે. જેમાં મગફળી, કઠોળ, ઘઉં, બાજરો, મગ અને અડદ સહિતના APMCમાં આવતા ખેડૂતોના માલને લઈને ખેડૂતો પર વધારાનો બોજ હોવાનો વસવસો વેપારીઓ કરી રહ્યાં છે.

APMCના સત્તાધીશોએ ખેડૂતોનો માલ ખરીદતા વેપારીઓ પર શેષના ભાવમાં વધારો કરતા વેપારીઓ થયાં નારાજ

APMCની બજારોમાં ખેત જણસોના ભાવ ઘટ્યા છે, જ્યારે શેષના ભાવ વધતા વેપારીઓને ચિંતા સતાવી રહી છે. ત્યારે પહેલા ખેત જણસોમાં શેષના ભાવને લઈને હાલ કેટલો વધારો શેષનો છે એ જોઈએ...

  • શીંગ 7 રૂપિયા હવે 8.25 પૈસા 35 કિલો પર
  • શીંગદાણા 24 રૂપિયા હવે 30 રૂપિયા 80 કિલો પર
  • સફેદ તલ 35 રૂપિયા હવે 45 રૂપિયા 80 કિલો પર
  • કાળા તલ 35 રૂપિયા હવે 55 રૂપિયા 80 કિલો પર
  • જીરું 40 રૂપિયા હવે 45 રૂપિયા 60 કિલો પર
  • ચણા 18 રૂપિયા હવે 21 રૂપિયા 100 કિલો પર
  • તુવેર 20 રૂપિયા હવે 25 રૂપિયા 100 કિલો પર
  • એરંડો 13 રૂપિયા હવે 21 રૂપિયા 100 કિલો પર

ત્યારે 1 જુનથી APMCના શેષમાં વધારો થતાં વેપારીઓમાં કચવાટ ફેલાયો છે. તો APMCના સત્તાધીશો દ્વારા આ શેષમાં ભાવ વધારો એ રૂટિન પ્રક્રિયા ગણાવી હતી.

તા.02/06/19
એ.પી.એમ.સી.શેષ વધારો
ધવલ આજુગિયા
અમરેલી

એન્કર.....
મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે આ મોંઘવારીનો માર હવે એપીએમસી ના વેપારીઓને સતાવી રહયો છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા એપીએમસી માં ખેત જણસો લાવતા ખેડૂતોના માલ ખરીદતા વેપારીઓ પર શેષના ભાવ વધારાનો બોજ જીંકાતા એપીએમસીના વેપારીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે

વીઓ-1 આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાનુ એપીએમસી સેન્ટર.... હાલ દરરોજના ઓફસીજનમાં 500 આસપાસમાં ખેડૂતો આ એપીએમસીમાં ખેત જણસો લઈને આવે છે આ ખેત જણસો ખરીદ કરતા એપીએમસીના વેપારીઓ પર પહેલી જુનથી શેષ વધારાનો બોજ જીંકાયો છે મગફળી, કઠોળ, ઘઉં, બાજરો, માગ અડદ સહિતના એપીએમસીમાં આવતા ખેડુતોના માલ પર વેપારીઓ પર વધારાનો શેષનો બોજ થોડો વધુ હોવાનો વસવસો વેપારીઓ વ્યકત કરી રહ્યા છે

બાઈટ-1 દિપક મશરૂ (વેપારી-શીવ ટ્રેડર્સ-એપીએમસી-સાવરકુંડલા)

વીઓ-2 એપીએમસીની બજારોમાં ખેત જાણસોના ભાવ ઘટયા છે પણ શેષના ભાવ વધારો વેપારીઓમાં ચિંતા સતાવી રહી છે ત્યારે પહેલા ખેત જાણસોમાં શુ હતા શેષના ભાવ ને હાલ વધારો કેટલો શેષનો એ જોઈએ...

શીંગ 7 રૂપિયા હવે 8.25 પૈસા 35 કિલો પર

શીંગદાણા 24 રૂપિયા હવે 30 રૂપિયા 80 કિલો પર

સફેદ તલ 35 રૂપિયા હવે 45 રૂપિયા 80 કિલો પર

કાળા તલ 35 રૂપિયા હવે 55 રૂપિયા 80 કિલો પર

જીરું 40 રૂપિયા હવે 45 રૂપિયા 60 કિલો પર

ચણા 18 રૂપિયા હવે 21 રૂપિયા 100 કિલો પર

તુવેર 20 રૂપિયા હવે 25 રૂપિયા 100 કિલો પર

એરંડો 13 રૂપિયા હવે 21 રૂપિયા 100 કિલો પર 

આવી રીતે 1 જુનથી એપીએમસીના શેષમાં વધારો થતાં વેપારીઓમાં કચવાટ ફેલાયો છે તો એપીએમસીના સત્તાધીશો દ્વારા આ શેષનો ભાવ વધારો એ રૂટિન પ્રક્રિયા ગણાવી હતી 

બાઈટ-2 દિપક માલાણી (ચેરમેન-એપીએમસી-સાવરકુંડલા)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.