ETV Bharat / state

અમરેલીના ગામડાઓના રસ્તા અતિ બિસ્માર હાલતમાં, સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો

અમરેલીઃ જિલ્લાના ખારી ગામનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ ગામની બાજુમાં 2015 બાદ કોઈ સમાર કામ કે રસ્તો બન્યો જ નથી. તેથી ગ્રામજનોને અવર-જવર કરવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે.

અમરેલી
author img

By

Published : Jul 14, 2019, 6:19 PM IST

ખારી ગામથી ખીજડિયા હાડાળા અને આજુ બાજુ ગામના વિસ્તારોના રસ્તાઓ ખુબ જ બિસ્માર હાલતમાં છે. તો પણ ગામના લોકોને આ રસ્તા પરથી વારંવાર પસાર થવું પડે છે. અતિ બિસ્માર હાલતમાં રસ્તો હોવાથી ગ્રામજનોને ખુબ જ હાલાકી ભોગવવી પડી રહી છે અને એમ્બ્યુલન્સમાં બિમાર વ્યક્તિ સમયસર હોસ્પિટલ પહોંચી શકતી નથી. તંત્ર દ્વારા 2015ના પુર બાદ આ રસ્તો બનાવામાં જ આવ્યો નથી જેથી લોકોને ભારે મુશ્કેલી વેઠવવાનો વખત આવ્યો છે.

ખારી ગામનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં, સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા

ગામના લોકોનો આ રસ્તો કાયમી હોવાથી દિવસમાં ઘણી વખત પસાર થવાનું હોય છે, પરંતુ આ રસ્તા પર નીકળતા લોકોને પેટના દુઃખાવા પણ થાય છે. તેમજ એક્સિડન્ટના બનાવમાં એકનું મૃત્યુ પણ થયું છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી.

Intro:એંકર....
અમરેલી જીલ્લાના ખારી ગામનો રસ્તો અતિ બિસમાર હાલતમાં છે આ રસ્તો લગભગ 2015 બાદ કોઈ સમાર કામ કે રસ્તો બન્યો જ નથી.Body:વિઓ.1
ખારી ગામ થી ખીજડિયા હાડાળા અને આજુ બાજુ ગામના વિસ્તારો ખુબજ બિસમાર હાલતમાં છે ગામના લોકો આ રસ્તા પર થી વારંવાર પસાર થવું પડે છે આમ આ અતિ બિસમાર હાલતમાં રસ્તો હોવાથી ગ્રામજનોને ખુબજ હાલાકી ભોગવવી પડે છે તેમજ કોઈ એમ્બ્યુલન્સમા બીમાર વ્યક્તિ સમયસર પહોંચી શક્તી નથી 2015 ના પુર બાદ આ રસ્તો બનાવામાં જ આવ્યો નથી.......

બાઈટ 1.વિઠ્ઠલભાઈ રામાણી

વિઓ...
લોકોના કાયમીનો રસ્તો હૉવાથી દિવસમાં ઘણી વાર પસાર થવાનું હોય છે પરંતુ આ રસ્તા પર નીકળતા લોકોને પેટના દુખાવા પણ થાય છે તેમજ એક્સિડન્ટના બનાવમાં એક મૃત્યુ પણ થયેલ છે તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ કામગીરી થયેલ નથી......

બાઇટ 2.સુરેશભાઈ ખાડિયા

Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.