ETV Bharat / state

રેડિયોના શોખીન નિવૃત શિક્ષકે 125 જેટલા જૂના રેડિયોનો સંગ્રહ કર્યો

અમરેલીઃ જિલ્લાના ચલાલા ગામના રેડિયોના શોખીન અને સંગ્રાહક નિવૃત્ત પ્રાથમિક શિક્ષકે 60થી 70 વર્ષ જૂના રેડિયોનો સંગ્રહ કરી વારસો જાળવી રાખ્યો છે. આ સંગ્રાહકે નાના મોટાથી લઇ લગભગ 125 જેટલા રેડિયોનો સંગ્રહ કર્યો છે.

અમરેલી
author img

By

Published : Jul 9, 2019, 9:06 PM IST

ચલાલા ગામના સુલેમાનભાઈ દલ રેડિયોનો શોખ ધરાવે છે. અલગ અલગ બ્રાંડના તેમજ દેશ વિદેશના શરૂઆતથી લઇને હાલ સુધીના રેડિયો સંગ્રહ કરી રાખ્યા છે. જેમાં મરફી, ફિલિપ્સ, બુશ, એચ.એમ.વી., ગૃન્ડિંગ, સોની જેવા નામાંકિત કંપનીઓના રેડીઓ તેમજ ગ્રામોફોન, સ્ફુટેપ જેવા લગભગ 60થી 70 વર્ષ જુના રેડિયોનો સંગ્રહ છે. આ રેડિયોનને તેમણે અલગ સ્થળો પર જાત મુલાકાત લઈ એકત્ર કરવામા આવ્યા છે. સાથે જ તેમણે રેડિયોને દુરસ્ત કરી તેને ચાલુ રાખી તેની જાળવણી કરી છે.

રેડિયોના શોખીન શિક્ષકે 125 જેટલા જૂના રેડિયોનો કર્યો સંગ્રહ

Intro:અમરેલી જિલ્લાના ચલાલા ગામના રેડીયોના શૌખીન અને સંગ્રાહક નિવૃત્ત પ્રાથમિક શીક્ષણના અનોખો શૌખ ધરાવતા શિક્ષક કે જેને રેડિયો માટે અલગ અલગ પ્રકારના રેડિયો ઘણા જુના સમય થી સંગ્રહ કરી લગભગ 60 થી 70 વર્ષ જુના રેડિયો હાલ સંગ્રહ કરી હાલ જીવન્ત વારસો જાળવી રાખ્યો છે અને હાલ રેડીયોએ પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે........

Body:આ છે.......ચલાલા ગામના સુલેમાનભાઈ દલ જે રેડિયો ના શોખ ધરાવે છે અલગ અલગ બ્રાન્ડના તેમજ દેશ વિદેશના શરૂઆતથી લઇને હાલ સુધીના રેડિયો સંગ્રહ કરી રાખ્યા છે જેમાં મરફી, ફિલિપ્સ,બુશ,એચ.એમ.વી.,ગૃન્ડિંગ,સોની જેવા નામાંકિત કમ્પનીઓના રેડીઓ તેમજ ગ્રામોફોન,સ્ફુટેપ જેવા લગભગ 60 થી 70 વર્ષ જુના રેડિયો નો સંગ્રહ કરી આ રેડિયોના સંગ્રહ તેને અલગ સ્થળો પર જાતમુલાકાત લઈ ને એકત્ર કરેલ છે તેના દુરસ્ત કરી તેને ચાલુ રાખી તેની જાળવણી કરી છે આ સંગ્રહકે લગભગ નાના મોટા થી લઇ લગભગ 125 જેટલા રેડિયો નો સંગ્રહ કર્યો છે.

બાઈટ 1.સુલેમાન દળ ( રેડીયો સંગ્રાહક )

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.