ETV Bharat / state

Stone foundation Road in Amreli : ધારાસભ્ય વિરજી ઠુંમરનો લોકોએ શા માટે આભાર વ્યક્ત કર્યો જૂઓ - Foundation Stone of Galkotdi Khakhariya Road

અમરેલીના ગલકોટડી ખાખરીયા માર્ગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય વિરજી ઠુંમરના (Stone Foundation Road in Amreli) હસ્તે કરવામાં આવ્યું છે. માર્ગનું ખાતમુહૂર્ત થતાં સ્થાનિક લોકોએ વિરજી ઠુંમરનો (MLA Virji Thummar) આભાર વ્યક્ત કરી હતી. આ ઉપરાંત લોકો અન્ય એક પણ સમસ્યા  ધારાસભ્યને વ્યક્ત કરી હતી.

Stone foundation Road in Amreli : ધારાસભ્ય વિરજી ઠુંમરનો લોકોએ શા માટે આભાર વ્યક્ત કર્યો જૂઓ

author img

By

Published : Apr 23, 2022, 2:25 PM IST

અમરેલી : બાબરાના દરેડ ચોકડીથી ગલકોટડી ખાખરીયા માર્ગનું ધારાસભ્ય વિરજી ઠુંમરના હસ્તે (Stone Foundation Road in Amreli) ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એક કરોડના ખર્ચે સાત કિલોમીટર કામગીરી શરૂ કરાવામાં આવી છે. ખાખરીયા ગળકોટડી નો માર્ગ 14 વરસ બાદ બનતા રાહદારીઓમાં રાહતની લાગણીઓ પ્રસરી છે.

આ પણ વાંચો : પોરબંદરમાં ચોપાટી રોડનું 60 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરાયું

લોકોએ ધારાસભ્યનો આભાર કર્યો વ્યક્ત - દરેડ ચોકડીએથી ખાખરીયા જવા માટે તેમજ ગલકોટડી જવા માટે સ્થાનિક રાહદારીઓને લોકોને વધુ અનુકૂળ આવતું હોય છે પણ અતિ રસ્તો ખરાબ હોવાના (Galkotdi Khakhariya Road) કારણે લોકોને ખુબ જ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો હતો અનેકવાર રજુઆત કરવા છતાં અહીં માર્ગ નહીં બનતા લોકોમાં રોષની લાગણી જોવા મળતી હતી. ત્યારે આ માર્ગનો પ્લાન વર્ષો બાદ નવો બનતા લોકોમાં લાગણી પ્રસરી છે. આ માર્ગનું ખાતમુહૂર્ત થતાં સ્થાનિક લોકોમાં, અગ્રણીઓમાં ધારાસભ્ય વિરજી ઠુંમર આભારની (Foundation Stone of Galkotdi Khakhariya Road) લાગણી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાના હસ્તે રોડનું ખાતમુહૂર્ત, નવનિર્મિત પંચાયત ઘરોનું લોકાર્પણ

લોકોએ પાણીની સમસ્યા પણ કરી રજૂ - ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર પાસે ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ દરમિયાન સ્થાનિક અગ્રણીઓ દ્વારા માર્ગ બનાવવાની રજુઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકોએ પાણીની સમસ્યા રજૂ કરી હતી. જ્યારે ધારાસભ્ય વિરજી ઠુંમર દ્વારા ત્વરિત રાજ્ય સરકારમાં યોગ્ય રજૂઆત કરી નોન પ્લાન રસ્તા (MLA Virji Thummar Laid Foundation Stone Road) મંજૂર કરાવતા લોકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી. વિરજી ઠુંમર માર્ગ ખાતમુહૂર્ત કરી કામગીરી શરૂ કરાવતા સ્થાનિક લોકોમાં રાહતની લાગણી પ્રસરી ગઈ હતી. આ તકે તાલુકા કોંગ્રેસ પ્રમુખ જસમત ચોવટિયા, બાવાલાલ હિરપરાં, ચંદુ નવાપરીયા, કુલદીપ બસિયા સહિતના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.