અમરેલી : રાજુલા પંથકમા જુદી-જુદી જગ્યાએ શોક સર્કિટ થતા 2 લોકોના મોતની ઘટના સામે આવી છે.
રાજુલા શહેરમા 10 વર્ષીય બાળકીનું શોર્ટ સર્કિટ થવાના કારણે મોત થયું છે. જ્યારે બીજીબાજુ રાજુલાના ધારેશ્વર ગામના 20 વર્ષીય યુવકનુ શોર્ટ સર્કિટ થવાના કારણે મોત નિપજ્યું છે.
બન્નેના રહેણાંક વિસ્તારમા શોક લાગવાના કારણે મોત થતા બંન્ને મૃતદેહને રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતી.