ETV Bharat / state

અમરેલીના પિયવ ગામમાં પોલીસે દેશી દારૂની ભઠ્ઠી સાથે 2 શખ્સોની કરી ધરપકડ - વંડા

અમરેલી: જિલ્લાના પોલીસ સ્ટેશનના પીયાવા ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી પર અમરેલી SOG ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમા પોલીસ 2 શખ્સોની ધરપકડ કરી હતી.

પિયવ ગામમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા
author img

By

Published : Aug 6, 2019, 6:38 PM IST

5 ઓગસ્ટના રોજ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સપેક્ટર આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમેના વડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. આ બાબતમાં જાણવા મળ્યું હતું કે, પીયાવા ગામના મહેશભાઇ જોરૂભાઇ મૈત્રા પોતાની વાડીએ દેશી પીવાનો દારૂ બનાવી વેચે છે. પોલીસે બાતમીના આધારે તે જગ્યાએ દરોડા પાડ્યા હતા. જ્યા પોલીસે બે ઇસમોને દેશી દારૂની ભઠ્ઠી સાથે આથો, દેશી દારૂ તથા ભઠ્ઠીના માલ-સમાન સાથે ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપી મહેશભાઇ જોરૂભાઇ મૈત્રા, અને મહેરામભાઇ મગનભાઇ પરમારની મુદ્દામાલની વિગત સાથે દરોડા દરમિયાન દેશી દારૂ બનાવવાનો આથો લીટર 1000 કિમત રૂપિયા 2000 તથા દેશી પીવાનો દારૂ લીટર 400 કિમત રૂપિયા 8000 તથા પતરાના તથા પ્લાસ્ટીકના બેરેલ નંગ 7 કિમત રૂપિયા 3500 તથા નાના મોટા કેરબા નંગ 8 કિમત રૂપિયા 800 મળી કુલ કિમત.રૂપિયા 14,380નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

Intro:વંડા પો.સ્ટે.ના પીયાવા ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી તથા દેશી દારૂનો જથ્થો પકડી પાડતા અમરેલી એસ.ઓ.જી. ટીમ
​ Body:

તા.૦૫/૦૮/૨૦૧૯ ના રોજ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમે વંડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળેલ કે પીયાવા ગામના મહેશભાઇ જોરૂભાઇ મૈત્રા પોતાની વાડીએ દેશી પીવાનો દારૂ બનાવી વેચે છે તેવી હકિકત મળતા પીયાવા ગામની બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં બે ઇસમોને દેશી દારૂની ભઠ્ઠી સાથે આથો, દેશી દારૂ તથા ભઠ્ઠીના માલ-સમાન સાથે ઝડપી પાડેલ છે.

પકડાયેલ આરોપી*
1.મહેશભાઇ જોરૂભાઇ મૈત્રા ઉવ.-૨૫ ધંધો-ખેતી રહે.પીયાવા તા.સાવરકુંડલા
2.મહેરામભાઇ મગનભાઇ પરમાર ઉવ.-૩૩ ધંધો-મજુરી રહે.વંડા તા.સાવરકુંડલા

પકડાયેલ મુદ્દામાલની વિગત*
ઉપરોક્ત રેઇડ દરમ્યાન દેશી દારૂ બનાવવાનો આથો લીટર-૧૦૦૦ કિ.રૂ।.૨૦૦૦/- તથા દેશી પીવાનો દારૂ લીટર-૪૦૦ કિ.રૂ।.૮૦૦૦/- તથા પતરાના તથા પ્લાસ્ટીકના બેરેલ નંગ-૦૭ કિ.રૂ।.૩૫૦૦/- તથા નાના મોટા કેરબા નંગ-૦૮ કિ.રૂ।.૮૮૦/- મળી કુલ કિ.રૂ।.૧૪૩૮૦/- નો મુદ્દામાલ સાથે ગે.કા. રીતે પોતાના માલિકીની જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી બનાવી દેશી દારૂ ઉતારી દારૂનું વેચાણ કરતા હોય, જે બન્ને ઇસમો વિરુધ્ધ પ્રોહી એક્ટ મુજબ ગુન્હો રજી. કરાવી વધુ કાર્યવાહી અર્થે વંડા પો.સ્ટે.માં સોંપી આપેલ છે.

Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.