અમરેલીની શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. જયારે સાવરકુંડલામાં આવેલી શેત્રુંજી નદીના દ્ગશ્યો નવા નીર આવ્યા છે. સુકી દેખાતી નદીઓમાં નવા નીર આવ્યા છે. બગસરામાં ભારે વરસાદને લઈને સાંતલડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, તો જાંજરિયા ગામ જવાના બ્રિજ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.સમઢીયાળા અને લીલિયાની નાવલી નદીમાં ધોધમાર વરસાદના કારણે થતા પૂર આવ્યુ છે,નાવલી નદી બે કાંઠે વહેતી થતા લીલિયા ગામમાં ઠેર ઠેર પાણી જોવા મળ્યુ હતુ.
નદીઓમાં નવા નીરનું આગમન થવાથી, લોકોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ - Amreli
અમરેલી:ગુજરાતના વિવિધ શહેરોમાં વરસાદનું આગમન થયુ છે ત્યારે અમરેલીમાં પણ વરસાદ ધોધમાર વરસ્યો છે. વરસાદ થતા નદીઓમાં નવા નીર આવવાથી જાણે કુદરતની મહેર થઇ રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
નદીઓમાં નવા નીરનું આગમન થવાથી,લોકોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ
અમરેલીની શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. જયારે સાવરકુંડલામાં આવેલી શેત્રુંજી નદીના દ્ગશ્યો નવા નીર આવ્યા છે. સુકી દેખાતી નદીઓમાં નવા નીર આવ્યા છે. બગસરામાં ભારે વરસાદને લઈને સાંતલડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, તો જાંજરિયા ગામ જવાના બ્રિજ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.સમઢીયાળા અને લીલિયાની નાવલી નદીમાં ધોધમાર વરસાદના કારણે થતા પૂર આવ્યુ છે,નાવલી નદી બે કાંઠે વહેતી થતા લીલિયા ગામમાં ઠેર ઠેર પાણી જોવા મળ્યુ હતુ.
Intro:ગુજરાતના વિવિધ શહેરોમાં વરસાદનું આગમન થયુ.. જેમાં અમરેલીમાં તો મેઘો ધોધમાર વરસ્યો. વરસાદ થતા સ્થાનિક નદીમાં પુર આવ્યુ..રસ્તાઓ પરથી જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. Body:અમરેલીની શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સાવરકુંડલામાં આવેલી શેત્રુંજી નદીના દ્ગશ્યો સામે આવ્યા છે. કોરી ધાકોડ દેખાતી નદીમાં આવ્યા નીર આવ્યાના દ્રશ્યો જોવા મળ્યા બગસરામાં ભારે વરસાદને લઈને સાંતલડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ. તો જાંજરિયા ગામે જવાના બ્રિજ પર વરસાદી પાણી ફરી વળ્યા. સમઢીયાળામાં ધોધમાર વરસાદ થતા સ્થાનિક નદીમાં પૂર આવ્યુ. આ તરફ લીલિયાની નાવલી નદીમાં પૂર આવ્યુ..નાવલી નદી બે કાંઠે વહેતા લીલિયા ગામ પાણી પાણી થયુ.Conclusion: