ETV Bharat / state

અમરેલીમાં 'વાયુ' ને પહોંચી વળવા NDRF ની ટીમ ખડેપગે

અમરેલીઃ વાયુ વાવાઝોડાને પહોંચી વળવા તંત્ર દ્વારા અસર ગ્રસ્ત વિસ્તારોને એલર્ટ જાહેર કરાયા છે. એનડીઆરએફની ટીમ અમરેલી જિલ્લામાં પહોંચી તંત્ર દ્વારા પુણેની એનડીઆરાએફની ટુકડી અસરગ્રસ્ત વિસ્તારો તરફ જવા રવાના કરાઈ છે.

author img

By

Published : Jun 12, 2019, 12:17 PM IST

અમરેલીમાં 'વાયુ' ને પહોંચી વળવા NDRF ની ટીમ ખડે પગે

વાયુ વાવાઝોડાને પહોંચી વળવા તંત્ર દ્વારા અસર ગ્રસ્ત વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જેના પગલે અમરેલી જિલ્લામાં તંત્રએ પૂણેની NDRF ટીમને તૈનાત કરી છે અને આ સમગ્ર એલર્ટ વચ્ચે NDRFની ટુકડી સંવેદનશીલ વિસ્તારો તરફ રવાના કરાઇ છે.

અમરેલીમાં 'વાયુ' ને પહોંચી વળવા NDRF ની ટીમ ખડે પગે

જેમાં ઉના, દિવ અને જાફરાબાદ એનડીઆરએફની ટિમ પહોંચી પ્રભાવિત વિસ્તારના લોકોનું સ્થળાંતર કરાવવા માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરાઈ છે. વાવાઝોડું આવે તે પહેલાં પ્રભાવિત વિસ્તારના લોકોને વાવાઝોડા સમયે તકેદારી રાખવા અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ છે.

તા.12/06/19
એનડીઆરાએફની ટિમ તૈનાત
ધવલ આજુગિયા 
અમરેલી

અમરેલી વાયુ વાવાઝોડાને પહોંચી વળવા તંત્ર દ્વારા અસર ગ્રસ્ત વિસ્તારોન એલર્ટ કરાયાએનડીઆરએફની ટીમ અમરેલી જિલ્લામાં પહોંચી તંત્ર દ્વારાપુણેની એનડીઆરાએફની ટૂંકડી અસરગ્રસ્ત વિસ્તારો તરફ જવા રવાના કરાઈ ઉના, દિવ અને જાફરાબાદ જશે એનડીઆરએફની ટિમ પહોંચી એનડીઆરએફની ટિમ પ્રભાવિત વિસ્તારના લોકોનું સ્થળાંતર કરાવવા માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરાઈ વાવાઝોડું આવે તે પહેલાં પ્રભાવિત વિસ્તારના લોકોને વાવાઝોડા સમયે તકેદારી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે 

બાઇટ ..કુમાર રાઘવેન્દ્ર,આસિસ્ટન્ટ કમાન્ડો, એનડીઆરએફ,પુણે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.