સ્થાનિકોના જાણવ્યાનુસાર આ લિકેજ શુક્રવારથી થઈ રહ્યો છે અને હજી સુધી તંત્રને જાણ પણ નથી. જ્યાં વાલ લિકેજ થયો છે, તેની બીજી બાજૂ પાણીની બીજી એક લાઈનનું કામ ચાલુ છે. પાઇપલાઇનમાંથી પાણી આવતાં ગામ લોકો મોટી સંખ્યામા જોવા માટે ઉમટી પડ્યા હતા.
'નર્મદા'ના હજારો લીટર પાણીનો અમરેલીના બાબરામાં વેડફાટ - Babra
અમરેલી: ગુજરાતમાં પાણીની તંગી છે, ત્યારે અમરેલીના બાબરાના ચમારડી ગામે તળાવ પાસેની નર્મદાની મેન લાઈનના એરવાલ લિકેજ થતાં હજારો લીટર પાણીનો બગાડ થઇ રહ્યો છે. આ લિકેજ શુક્રવારથી થઈ રહ્યો છે. તળાવમાં પાણી ખુબ જ મોટા પ્રમાણમાં વેડફાઈ રહ્યું છે.
!['નર્મદા'ના હજારો લીટર પાણીનો અમરેલીના બાબરામાં વેડફાટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3385936-thumbnail-3x2-amr.jpg?imwidth=3840)
સ્પોટ ફોટો
સ્થાનિકોના જાણવ્યાનુસાર આ લિકેજ શુક્રવારથી થઈ રહ્યો છે અને હજી સુધી તંત્રને જાણ પણ નથી. જ્યાં વાલ લિકેજ થયો છે, તેની બીજી બાજૂ પાણીની બીજી એક લાઈનનું કામ ચાલુ છે. પાઇપલાઇનમાંથી પાણી આવતાં ગામ લોકો મોટી સંખ્યામા જોવા માટે ઉમટી પડ્યા હતા.
અમરેલીના બાબરામાં હજારો લિટર નર્મદાના પાણીનો વેડફાટ
અમરેલીના બાબરામાં હજારો લિટર નર્મદાના પાણીનો વેડફાટ
તા.25/05/19
પાણીનો વેડફાટ
ધવલ આજુગિયા
અમરેલી
બાબરા ના ચમારડી ગામે હજારો લિટર નર્મદા પાણી બગાડ
ગુજરાત ના ગામો મા પાણી ની તંગી છે ત્યારે બાબરા ના ચમારડી ગામે તળાવ પાસે નીકળેલી નર્મદા ની મેન લાઈન ના એરવાલ લિકેજ થતા હજારો લિટર પણી નો બગાડ થય રહ્યો છે જાણવા મળ્યું છે કે આ લિકેજ શુક્રવાર સાજના સાત વાગ્યા થી થયું છે અહિ તળાવ મા પણી ખુબ જાજા પ્રમાણ મા વેડફાઈ રહ્યું છે છું તંત્ર ને આ વાત નો ખ્યાલ નહિ હોય? આ સમય મા ગુજરાત આખા મા પાણી નો પોકાર છે અને બીજી બાજુ આ રીતે હજારો લિટર પાણી નો બગાડ થય રહ્યો છે ત્યા હાજર લોકો પાસે થી જાણવા મળ્યું છે કે આ લિકેજ શુક્રવાર સાજના સાત વાગ્યા થી થયું છે અને તંત્ર ને જાણ પણ નથી જ્યા વાલ લિકેજ થયો છે ત્યા બાજુ માજ પાણી ની બીજી એક લાઈન નું કામ સરું છે તો તંત્રને ના માણસો ને જાણ નહિ કરવા મા આવી હોય કે પછી જાણ છે સતા આખ આડા કાન કરવા મા આવેશે. પાણી આવતા ગામ લોકો મોટી સંખ્યા મા આ નજારો જોવા માટે ઉમટી પડીયા હતા.