અમરેલીના હીરાબજારમાં લગભગ નાના મોટા થઈને બહોળી સંખ્યામાં કારખાનાઓ આવ્યા છે. જેની અંદર 5થી 8 હજાર રત્ન કલાકારો પોતાની રોજી મેળવે છે. પરંતુ, છેલ્લા ઘણા સમયથી હીરામાં મંદી હોવાથી રત્નકલાકારોને કામ નહીં મળતા ઘરે બેસવું પડે તેવી સ્થિતી ઊભી થઈ છે, ત્યારે સરકાર દ્વારા રત્નકલાકારો માટે GSTમાં ઘટાડાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હીરાબજારમાં હાલ જે ટેક્સ 5% હતો તે ઘટાડીને 1.5% કરી દેવામાં આવતા રત્નકલાકારોને આગામી દિવસોમાં તેજી આવે અને તહેવારો સારા જશે તેવુ લાગી રહ્યું છે.
મંદીની આગમાં સળગતું અમરેલીના હીરાબજારને સરકાર દ્વારા અપાઈ GSTમાં રાહત
અમરેલીઃ હીરાબજારમાં મંદીના કારણે અનેક વેપારીઓના કારખાના બંધ થઈ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા રત્નકલાકારોને GSTમાં ઘટાડાની રાહત આપવામાં આવી છે.
અમરેલીના હીરાબજારમાં લગભગ નાના મોટા થઈને બહોળી સંખ્યામાં કારખાનાઓ આવ્યા છે. જેની અંદર 5થી 8 હજાર રત્ન કલાકારો પોતાની રોજી મેળવે છે. પરંતુ, છેલ્લા ઘણા સમયથી હીરામાં મંદી હોવાથી રત્નકલાકારોને કામ નહીં મળતા ઘરે બેસવું પડે તેવી સ્થિતી ઊભી થઈ છે, ત્યારે સરકાર દ્વારા રત્નકલાકારો માટે GSTમાં ઘટાડાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હીરાબજારમાં હાલ જે ટેક્સ 5% હતો તે ઘટાડીને 1.5% કરી દેવામાં આવતા રત્નકલાકારોને આગામી દિવસોમાં તેજી આવે અને તહેવારો સારા જશે તેવુ લાગી રહ્યું છે.
Body:આ છે અમરેલીના હીરાબજાર જેમાં લગભગ નાના મોટા થઈને બહોળી સંખ્યામાં કારખાનાઓ આવ્યા છે જેની અંદર 5 થી 8 હજાર રત્ન કલાકારો પોતાની રોજી મેળવે છે પણ ઘણા સમયથી હીરામાં મંદી હોવાથી રતકલાકારોને કામ નહીં મળે અને કામ વગર ઘરે બેસવું પડે તેવી સ્થિતી ભાવિ ભાખી રહયા છે ત્યારે સરકાર દ્વારા રત્નકલાકારો માટે જી.એસ.ટી.માટે એક આશાના કિરણસમુ એક નિર્ણય લેવાતા હાલ જે 5% હતો તે 1.5% કરી દેવાતા રત્નકલાકારોને આવનારા દિવસોમાં તેજી આવે અને તહેવારો સારા જશે તેવુ લાગી રહ્યું છે........
Conclusion: