ETV Bharat / state

અમરેલીનું સ્થાનિક તંત્ર ઘોર નિંદ્રામાં, સ્થાનિકોની મદદની ગુહાર - Gujarat

અમરેલીઃ જિલ્લામાં સરકારી કચેરીઓની જ જર્જરીત હાલતમાં છે. ત્યારે તંત્રની પ્રિમોન્સૂન કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યાં છે. જો તંત્ર જ પોતાની કચેરીઓની કાળજી ન લેતી હોય તો સ્થાનિકોની ફરિયાદો પર શું ધ્યાન આપશે? તેવી લોકચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે. તો બીજી તરફ ફાયર સેફ્ટીને લઇને તંત્ર ઘોર બેદકારીના જોવા મળી રહી છે. જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અમરેલીનું સ્થાનિક તંત્ર ઘોર નિંદ્રામાં,  સ્થાનિકોની મદદની ગુહાર
author img

By

Published : May 30, 2019, 2:32 AM IST

ચોમાસાને ધ્યાનમાં લઇને અલગ અલગ જિલ્લાઓમાં પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અમરેલીનું તંત્ર પોતાની અપૂરતી સુવિધાના રોદળાં રડી રહ્યું છે. તાલુકા પંચાયતના ચેરમેન જણાવી રહ્યા છે કે, સરકારી કચેરીઓ મરણ પથારીએ છે. જેમાં યોગ્ય સુવિધાઓના ધાંધિયા હોવાથી અધિકારીઓને જીવના જોખમે કામ કરવું પડી રહ્યું છે. આ મુદ્દે તેમને અનેકવાર ઉચ્ચઅધિકારીને જાણ કરી છે. છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

આમ, સરકારી તંત્ર પોતાની કચેરીઓની યોગ્ય માવજત કરાવી ન શકતું હોય તો અમરેલીના લોકોની શું સંભાળ રાખશે? તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો બીજી તરફ કચેરીઓમાં ફાયર સેફ્ટીના પણ ધાંધિયા જોવા મળી રહ્યા છે. નગરપાલિકામાં ફાયર સેફ્ટીની કોઇ સુવિધા નથી તેમજ તેઓ ફાયર સેફ્ટીના લાયસન્સ પણ ચોક્કસ તપાસ આદર્યા વિના આપતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે. માટે આ બાબતે ઉચ્ચાકક્ષાએ નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

અમરેલીનું સ્થાનિક તંત્ર ઘોર નિંદ્રામાં, સ્થાનિકોની મદદની ગુહાર

આ રીતે તંત્ર પોતાની તમામ જવાબદારીઓ નિભાવવામાંથી હાથ ખંખેરી રહ્યું છે. ત્યારે સ્થાનિકો કોની પાસે મદદ માગે? તે પ્રશ્ન અકંબધ જોવા મળી રહ્યો છે. તેની સામે સરકારી બાબુમાં પોતાના રોદળાં રડીને પોતાની ફરજમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અમરેલી જિલ્લામાં ક્યારે ચોક્કસ વ્યવસ્થાનું અમલ થશે જેથી પ્રજાના પ્રશ્નોનો ઉકેલ આવે.

આ સ્ટોરી માં ભૌતિક નશીત ની બાઇટ 2 
ફાયર સેફ્ટી વિનાની સરકારી કચેરીઓ માં એડ કરવા વિનંતી 

On Tue, May 28, 2019 at 3:08 PM AJUGIYA DHAVALBHAI <dhaval.ajugiya@etvbharat.com> wrote:

TA.28/05/19
JARJARIT PANCHAYAT KACHERI 
DHAVAL AJUGIYA
AMRELI

એન્કર......
એક તરફ સરકાર દ્વારા ફાયર સેફટી મૂડસે ગંભીરતા લઈ રહી છે પણ ચોમાસુ માથે હોય અને પ્રિ મોન્સૂન ની કામગીરીમાં અમરેલીમાં તંત્ર પોકળ સાબીત થઈ રહ્યું છે અમરેલીના 80 ગામડાઓ માટે આવેલી રાજાશાહી વખતની તાલુકા પંચાયત કચેરી ખુદ બીમાર હોય ને પ્રિ-મોન્સૂન કામગીરી ન થતા આખી બિલ્ડીંગ પડવાના વાંકે ઉભી જણાઈ છે

વીઓ-1 આ કોઈ રાજાશાહી પુરાણી બિલ્ડીંગ હોય એવું પ્રથમ દ્રષ્ટિએ લાગે પણ આ છે અમરેલીની તાલુકા પંચાયત કચેરી...
આઝાદી બાદ સરકાર વિકાસ વિકાસ ની વાતો કરે છે પણ અમરેલી જિલ્લાના કેન્દ્રિય મંત્રી રૂપાલા કે નેતા વિપક્ષ પરેશ ધાનાણીના અમરેલીની તાલુકા પંચાયત કચેરી હાલ પણ આ રાજાશાહી વખતના જર્જરીત થયેલા બિલ્ડીંગમાં બેસે છે આખી બિલ્ડીંગ અતિ જર્જરીત થઈ ગઈ છે છત પરથી પોપડાઓ પંચાયતના બેસતા કર્મીઓ પર મોત બનીને ડોકા કાઢી રહયા છે પણ કર્મીઓ ભયના ઓથાર તળે ના છૂટકે નોકરી કરી રહ્યા છે નીચેના માળ પર પોપડા ખરે છે તો ઉપરના જવા માટે લાકડાની સીડી પણ સાવ તુટી ગયેલ છે જેના કારણે ઉપરના માળે જવાની સ્થિતિ જ નથી ત્યારે આ નેતાઓના જિલ્લા ની જર્જરીત તાલુકા પંચાયત કચેરી પર આવતા અરજદારો પણ પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે

  બાઈટ-ભૌતિક પટેલ

વીઓ-2 આખી તાલુકા પંચાયત કચેરી એટલી જર્જરીત બની ગઈ છે પણ તંત્ર હાલ જે ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન કામગીરી કરવાની હોય છે તે ગામડાઓમાં કહે છે કે પણ પોતાની કચેરી સાવ જર્જરીત હોય ત્યારે કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતના સાતધીશ દોષનો ટોપલો ભાજપની સરકાર પર ઢોળીને અનેક રજૂઆતો બાદ પણ સરકાર સાંભળતી ન હોવાનું તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જણાવી રહ્યા છે

બાઈટ-2 ભરત પટેલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.