ETV Bharat / state

અમરેલીમાં તંત્ર દ્રારા ટ્યુશન કલાસીસ પર કાર્યવાહી શરૂ - safty

અમરેલીઃ જિલ્લામાં વિવિધ સ્થળે આવેલા ટ્યુશન કલાસીસ પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફાયર સેફટીની સુવિધા વિના ધમધમતા કલાસીસનો અમરેલીમાં મોટો આંકડો છે. તંત્ર દ્રારા આ બાબતની કાર્યવાહી સુરતની દુર્ઘટના પછી કરવામાં આવી રહી છે.

અમરેલીમાં તંત્ર દ્રારા કલાસીસો પર કરવામાં આવી રહી છે કાર્યવાહી
author img

By

Published : May 26, 2019, 7:44 PM IST

સુરતના કલાસીસમાં થયેલી ગંભીર દુર્ઘટના બાદ અમરેલી જિલ્લામાં ચાલતા ખાનગી કલાસીસ પર રિયાલિટી ચેક કરતા અમરેલી પાલિકા દ્વારા શોપ એક્ટ લાયસન્સ ઇશ્યુ કરવાના આવ્યા છે, પણ ફાયર સેફટીના સાધનો વસાવવા કે રાખવાની અત્યાર સુધી કયારેય સૂચનાઓ આપવામાં આવી નથી.

અમરેલીમાં તંત્ર દ્રારા ટ્યુશન કલાસીસ પર કાર્યવાહી શરૂ

અમરેલીના નાગનાથ ચોકમાં ત્રીજા માળે આવેલા કલાસીસમાં ફાયર સેફટીની એકપણ પ્રકારની સુવિધાઓ નથી. ફાયર સેફટીની સુવિધા વગરના આવા 38 કલાસીસ અમરેલીમાં જ ધમધમે છે, જ્યારે જિલ્લાભરનો આંકડો 200 ઉપર જાય છે.

તા ૨૫/૦૫/૧૯
રીયાલીટી ચેચ્ક
ધવલ આજુગિયા
અમરેલી

એન્કર.....
સુરતના કલાસીસમાં થયેલી ગંભીર દુર્ઘટના બાદ એબીપી અસ્મિતાએ અમરેલી જિલ્લામાં ચાલતા ખાનગી કલાસીસના હાટડાઓ પર રિયાલિટી ચેક કરતા અમરેલી પાલિકા દ્વારા શોપ એક્ટ લાયસન્સ ઇશ્યુ કરવાના આવ્યા છે પણ ફાયર સેફટીના સાધનો વસાવવા કે રાખવાની અત્યાર સુધી કયારેય સૂચનાઓ આપવામાં આવેલ નથી અમરેલીના જનાણી કલાસીસ અમરેલીના નાગનાથ ચોકમાં આવેલ છે ત્યાં ત્રીજા માળ પર આવેલ કલાસીસ માં ફાયર સેફટીની એકપણ પ્રકારની સુવિધાઓ નથી ધોરણ 5 થી 12 સુધીના 200 વિદ્યાર્થીઓ ક્લાસિસમાં આવે છે પણ ફાયર સેફટી સુવિધા વગરના આવા અમરેલી માજ 38 કલસીસો ધમધમે છે જ્યારે જિલ્લાભરનો આંકડો 200 ઉપરાંતનો જાય છે 

બાઈટ ૧. હિતેશ જનાની કલાસીસ સંચાલક
બાઈટ 2.આયુષ ઔક કલેકટર અમરેલી 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.