ETV Bharat / state

સોાનની દાણચોરીના કેસમાં આરોપીના જામીન પર કોર્ટમાં સુનવણી - હાઈકોર્ટ

અમદાવાદ: સોનાની દાણચોરીના પ્રકરણમાં કસ્ટમ સુપ્રિટેન્ડેન્ટ સોમનાથ ચૌધરીની સંડોવણી ખુલતા DRIA દ્વારા પુરાવા એકત્રિત ચૌધરીને ઝડપી જેલમાં મોકલ્યા છે. જ્યાંથી આરોપીએ જામીન માટે અરજી કરી હતી. જેમાં આરોપીએ પોતે નિર્દોશ હોય અને ખોટી રીતે સંડોવણી દર્શાવી હોય, તેજ અધિકારી હોવાથી ક્યાંય નાસી કે ભાગી જવાનો નથી, જેથી કર્ટ દ્વારા જામીન આપવામાં આવે તેવી માંગણી કરી છે.

hardik
author img

By

Published : Aug 9, 2019, 2:25 AM IST

આરોપીની જામીન અરજી સામે DRIA એફિડેવીટ રજૂ કરી હતી. જેમાં આખાય કાવતરાનો ઘટસ્ફોટ કરવાની સાથે રજૂઆત કરાઈ છે કે, 27 જૂનના રોજ શાહિદ્લુહા ચૌધરી અને મહમ્મદ મન્સુરીને સોના અને કેટલાક સામાનની દાણચોરી કરતા ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની તપાસ કપતા એવી વિગત ખૂલી છે કે, આખુ રેકેટ દુબઈનો સમીમ અને મુંબઈનો મહંમદ આઝમ ચલાવે છે. તેઓ દુબઈથી કેરીયર મારફતે દાણચોરીનું સોનુ મોકલતા હતા. ત્યાંથી વોટ્સઅપ પર કેરીયરનો ફોટો સુપ્રિટેન્ડેન્ટ ચૌધરીને મોકલાવતા હતા. ચૌધરી જ્યારે ઓન ડ્યુટી હોય તે સમય તેઓ દાણચોરી માટે પસંદ કરતા હતા. કેરીયરનો દર ટ્રીપમાં 25 હજાર અપાતો હતો. જ્યારે ચૌધરીને અત્યાર સુધી 5.50 લાખ આંગડીયા માકતે મોકલવામાં આવ્યા છે. કેરીયર બહાર નીકળે પછી પૂર્ણીમાં આંગડીયામાં પૈસા મોકલવામાં આવતાં હતા. આ પૈસા ચૌધરીનો વહીવટ વહીવટદાર પંકજ મગનાની લેવા જતો હતો. તેમજ કેટલાક પૈસા બેંકમાં પણ મૂક્યા હતા. પંકજ હાલ નવરંગ પુરા ખાતે અનિકેત સ્ટોર નામે દુકાન ધરાવે છે.

Intro:સોનાની દાણચોરી પ્રકરણમાં કસ્ટમ સુપ્રિટેન્ડેન્ટ સોમનાથ ચૌધરીની સંડોવણી ખુલતા ડીઆરઆઇએ તેમને ઝડપી જેલમાં મોકલી આપ્યા છે. જ્યાંથી આરોપીએ જામીન માટે અરજી કરી હતી. જેની સામે ડીઆરઆઇએ એફિડેવીટ કરી કસ્મટ સુપ્રિટેન્ડેન્ટના સુઆયોજીત લાંચ પ્રકરણનો ઘટસ્ફોટ કર્યો છે. આરોપી લાંચની રકમ હવાલા મારફતે લેતા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. આ મામલે બીજા અધિકારીઓની સંડોવણી ખુલે તેવી શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે. ત્યારે આરોપી ચૌધરીની જામીન અરજી પર આવતીકાલે કોર્ટ ચુકાદો જાહેર કરે તેવી શક્યતા છે.

Body:8 કરોડની દાણચોરી રેકેટમાં કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ સુપ્રિન્ટેન્ડેન્ટ સોમનાથ ચૌધરીની સંડોવણી બહાર આવ્યા બાદ ડીઆરઆઇએ પુરાવા એકત્ર કરી ચૌધરીને ઝડપી જેલમાં મોકલી આપ્યા છે. જ્યાંથી આરોપીએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, નિર્દોષ છું, ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો છે, અધિકારી છું ક્યાંય નાસી કે ભાગી જાઉં તેમ નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે ત્યારે કોર્ટે જામીન આપવા જોઇએ.
જો કે, આરોપીની જામીન અરજી સામે ડીઆરઆઇએ એફિડેવિટ રજૂ કરી હતી. જેમાં આખાય કાવતારનો ઘટસ્ફોટ કરવાની સાથે એવી રજૂઆત કરવામાં આવી છે કે, 27 જૂનના રોજ શાહિદુલ્હા ચૌધરી અને મહંમદ મન્સુરીને સોના અને કેટલાક સામાનની દાણચોરી કરતા ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની તપાસ કરતા એવી વિગત ખુલી કે, આખુ રેકેડ દુબઇનો સમીમ અને મુંબઇનો મહંમદ આઝમ ચલાવે છે તેઓ દુબઇથી કેરીયર મારફતે દાણચોરીનું સોનુ મોકલાવતા હતા અને ત્યાંથી વોટ્સ એપ પર કેરીયરનો ફોટો સુપ્રિટેન્ડેન્ટ ચૌધરીને મોકલાવતા હતા. ચૌધરી જ્યારે ઓન ડ્યુટી હોય તે સમય તેઓ દાણચોરી માટે પસંદ કરતા હતા. કેરીયરને દર ટ્રીપમાં 25 હજાર આપવામાં આવતા હતા. જ્યારે ચૌધરીને અત્યાર સુધી 5.50 લાખ આંગડીયા મારફતે મોકલવામાં આવ્યા છે. કેરીયર બહાર નિકળે પછી પુર્ણીમા આંગડીયામાં પૈસા મોકલવામાં આવતા હતા. આ પૈસા ચૌધરીનો વહીવટદાર પંકજ મગનાની લેવા જતો હતો અને કેટલાક પૈસા બેંકમાં પણ તેને મુક્યા હતા. પંકજ હાલ નવરંગપુરા ખાતે અનિકેત સ્ટોર નામની દુકાન ધરાવે છે અને કસ્ટમનો સામાન વેચે છે.

Conclusion:ડીઆરઆઇએ એવી પણ રજૂઆત કરી છે કે, ઝડપાયેલ કેરીયર શાહિદુલ્હાનો ભાઇ શાહજહાન વાપીમાં રહે છે અને ત્યાંજ ગોલ્ડનો શો રૂમ તથા રિફાઇનરી ચલાવે છે. તે દુબઇથી મંગાવાયેલ સોનુ ખરીદતો હતો અને પછી વેચતો હતો. આરોપીઓ જે રેકેટથી દાણચોરી કરતા હતા તેમાં અધિકારી ચૌધરીની મહત્ત્વપૂર્ણ સંડોવણી છે અને તે કોલ રેકોર્ડ ડિટેઇલના આધારે પુરવાર થાય છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.