- કેબિનેટ પ્રધાન કુંવરજીભાઇ બાવળીયા અમરેલીની મુલાકાતે
- જાફરાબાદ બોટ એસોસિએશનની મુલાકાત
- ઘર પરિવારનું ધ્યાન રાખવા અને સલામત સ્થળે રહેવા કરી અપીલ
અમરેલી: કેબિનેટ પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાએ અમરેલીની મુલાકાત લીધી હતી. જાફરાબાદ બોટ એસોસિએશનની મુલાકાત પણ લીધી હતી તેમજ ઘર પરિવારનું ધ્યાન રાખવાને સલામત સ્થળે રહેવા અપીલ પણ કરી હતી.
આ પણ વાંચો: પરીએજ અને કનેવાલ યોજનાની મુલાકાત લેતા પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળીયા
કુંવરજીભાઇ બાવળિયાએ અમરેલીના જાફાબાદના બોટ એસોસિએશનની મુલાકાત લીધી
કેબિનેટ પ્રધાન કુંવરજીભાઇ બાવળિયાએ અમરેલીના જાફાબાદના બોટ એસોસિએશનની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કુંવરજીભાઇ બાવળિયાએ માછીમારીઓને પોતાની બોટ સલામત સ્થળે ખસેડવા અને પોતાના ઘર પરિવારનું ધ્યાન રાખવા અપીલ કરી હતી. સંભવિત વાવાઝોડા આંગે માહિતી આપી તંત્રને સાથ આપી આચનક આવેલી આફત સામે સાથે મળી સાવચેત અને સલામત રહેવા જાણ કરી હતી.
આ પણ વાંચો: રાજકોટ: જસદણ ખાતે કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાની ઉપસ્થિતમાં સામાન્ય સભા યોજાઈ