ETV Bharat / state

અમરેલીમાં રોડ રસ્તાઓના કામને લઈને કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું - gujarati news

અમરેલીઃ શહેરમાં આમતો ઘણી વાર રોડ રસ્તાઓ માટે આંદોલન થયા છે છતા હાલ કેરિયા રોડ માટે કોઈ પણ કામ તંત્ર દ્વારા કરવામાં ન આવતા શહેરના લોકો દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 19, 2019, 2:50 AM IST

અમરેલી શહેરના કેરિયા રોડ વિસ્તારમાં ઘણા સમયથી રોડ માટે લોકો કલેકટર આવેદન આપ્યું તેમજ આ રોડ બિસ્માર હાલતમાં હોવાથી ચોમાસામાં લોકો અકસ્માતના પણ ભોગ બને છે ત્યાંના લોકો દ્વારા કલેક્ટર ઓફીસ પર જઇ આ વિસ્તારના લોકોએ રોષ ઠાલવ્યો હતો. ફરજ પર હાજર અધિકારીઓ એક બીજા પર ખો આપી છટક બારી કરી લોકોની સમસ્યા નહીં પરંતુ, પોતાનાની જવાબદારી સ્વીકારવા તૈયાર ન હતા તેમાં નાગરિકોની હાલત સુડી વચ્ચે સોંપરી બની હતી અને તંત્રના કારણે નાગરિકો પરેશાની ઉઠાવી રહ્યા છે.

કલેક્ટરને આવેદન પત્ર

તા.18/06/19
રોડ રસ્તા આવેદનપત્ર
ધવલ આજુગિયા
અમરેલી

એંકર.....
અમરેલી શહેરમાં આમતો ઘણી વાર રોડ રસ્તાઓ માટે આંદોલન થયા છે પરંતુ હાલ કેરિયા રોડ માટે કોઈ પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યું નથી .............

વિઓ.....
અમરેલી શહેરના કેરિયા રોડ વિસ્તારમાં ઘણા સમયથી રોડ માટે લોકો કલેકટર આવેદન આપ્યું તેમજ આ રોડ બિસ્માર હાલતમાં હોવાથી ચોમાસામાં લોકો અકસ્માતના પણ ભોગ બને છે ત્યાંના લોકો દ્વારા આજે કલેક્ટર ઓફીસ પર જઇ આ વિસ્તારના લોકોએ રોષ ઠાલવ્યો હતો ફરજ પર હાજર અધિકારીઓ એક બીજા પર ખો આપી છટક બારી કરી લોકો ની સમસ્યા નહીં પરંતુ પોતાના ની જવાબદારી સ્વીકારવા તૈયાર ના હતા તેમાં નાગરિકો ની હાલત સુડી વચ્ચે સોંપરી બની તંત્રના કારણે નાગરિકો પરેશાની ઉઠાવી રહ્યા છે......
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.