ETV Bharat / state

અમરેલીમાં નગરપાલિકા ગાઠ નિંદ્રામાં, શહેરના 24 જેટલા જાહેર શૌચાલયો પર જોવા મળ્યા અલીગઢી તાળા

અમરેલી: સરકાર દ્વારા સ્વચ્છતા અને શૌચાલયો પાછળ લાખોના ખર્ચા કરી રહી છે. પણ અમરેલી શહેરમાં નિર્માણ પામેલા 24 જેટલા પે એન્ડ યુઝ જાહેર શૌચાલયો પર અલીગઢી તાળા લટકી રહ્યા છે. સરકારના હેતુને સાર્થક કરવાને બદલે સ્વચ્છતાનું ચીર હરણ ભાજપ શાસિત પાલિકા કરી રહી છે.

author img

By

Published : Jul 17, 2019, 5:30 AM IST

amreli

અમરેલી નગરપાલિકા દ્વારા 24 જેટલા જાહેર શૌચાલયો બનાવવામાં સરકારે લાખો રૂપિયા ખર્ચી નાખ્યાં છે. પણ સરકારે કરેલા ખર્ચ પાછળ સ્થાનિક પાલિકા તંત્રે ખાતર પાછળ દીવો જેવો ઘાટ ઘડ્યો હોય તેમ એકપણ શૌચાલયો હાલ ચાલુ નથી. તો સરકારના સ્વચ્છતા અભિયાનના લીરે લીરા સ્થાનિક નગરપાલિકા તંત્રની અણઆવડતને કારણે થઈ રહ્યાં છે. સ્થાનિકો દ્વારા બે બે વર્ષથી બનેલા પે એન્ડ યુઝ ટોયલેટ બંધ રહેતા કચવાટ ફેલાયો છે.

અમરેલીમાં 24 જેટલા પે એન્ડ યુઝ જાહેર શૌચાલયો પર અલીગઢી તાળા

ચક્કરગઢ રોડ પર આવેલ જાહેર શૌચાલય 2 વર્ષથી તૈયાર છે. પણ આ શૌચાલયોના તાળા પણ પાલિકા તંત્ર ખોલી શકી નથી. તો જાહેર શૌચાલયમાં ઠેર-ઠેર ગંદકી જોવા મળે છે. ત્યારે નગરપાલિકાના વિપક્ષના નેતા વિસ્તારમાં બેનલ પે એન્ડ યુઝ ટોઇલેટ પણ બંધ છે. તો દેશી દારૂની ખાલી કોથળીઓ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવી રહી છે. તેવો આક્ષેપ પાલિકાના વિપક્ષ નેતા કરી રહ્યા છે

કેન્દ્રમાં, રાજ્યમાં અને અમરેલી નગરપાલિકામાં ભાજપની સરકાર છે. પણ સ્વચ્છતા અભિયાનના લીરે લીરા સ્થાનિક પાલિકા તંત્રના પાપે જોવા મળે છે. જાહેર શૌચાલયો બન્યા બાદ ઉપયોગમાં ન લેવાતા પે એન્ડ યુઝ ટોઇલેટના દરવાજા તૂટી ગયા છે. તો ગંદકીના થર જાહેર શૌચાલયોમાં જોવા મળે છે. ત્યારે અમરેલી પાલિકા દ્વારા બનેલા 24 જાહેર શૌચાલયો બંધ છે. છતાં પાલિકાના અધિકારી દ્વારા સરકારને ગેરમાર્ગે દોરીને કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોવાના ગીત ગાઈ રહી છે. પણ જાહેર શૌચાલયો ચાલુ કરતી નથી તે વાસ્તવિકતા જોવા મળે છે.

Intro:એન્કાર.....

સરકાર દ્વારા સ્વચ્છતા અને શોચાલયો પાછળ લાખોના ખર્ચા કરી રહી છે પણ અમરેલી શહેરમાં બનેલા 24 જેટલા પે એન્ડ યુઝ જાહેર શોચાલયો પર અલીગઢી તાળા લટકી રહ્યા છેને સરકારના હેતુને સાર્થક કરવાને બદલે સ્વચ્છતાનું ચીર હરણ ભાજપ શાસિત પાલિકા કરી રહી છેBody:વિઓ-1
આ છે ડો.જીવરાજ મેહતાના અમરેલીના પે એન્ડ યુઝ જાહેર શોચાલયો.....
અમરેલી નગરપાલિકા દ્વારા 24 જાહેર શોચાલયો બનાવવામાં સરકારે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છે પણ સરકારે કરેલા ખર્ચ પાછળ સ્થાનિક પાલિકા તંત્રે ખાતર પાછળ દીવો જેવો ઘાટ ઘડ્યો હોય તેમ એકપણ શોચાલયો હાલ ચાલુ નથી ને સરકારના સ્વચ્છતા અભિયાન ના લીરેલીરા સ્થાનિક નગરપાલિકા તંત્રની અણઆવડતને કારણે થઈ રહ્યા છે ને સ્થાનિકો દ્વારા બે બે અઢી અઢી વર્ષથી બનેલા પે એન્ડ યુઝ ટોયલેટ બંધ રહેતા કચવાટ ફેલાયો છે

બાઈટ-1 નરેશ ગોસાઈ (સ્થાનિક-અમરેલી)

વિઓ-2
અમરેલીના ચક્કરગઢ રીડ પર આવેલ જાહેર શોચાલય બે વર્ષથી તૈયાર છે પણ પાલિકા તંત્રની આળસ ને કારણે હજુ આ શોચાલયો ના તાળા પણ પાલિકા તંત્ર ખોલી નથી શકી અને બાજુમાં આવેલ જાહેર શોચાલય માં ઠેર ઠેર ગંદકી જોવા મળે છે તો નગરપાલિકાના નેતા વિપક્ષના વિસ્તારમાં બેનલ પે એન્ડ યુઝ ટોઇલેટ પણ બંધ છે તો દેશી દારૂની ખાલી કોથળીઓ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવી રહી છે તેવો આક્ષેપ પાલિકાના નેતા વિપક્ષ કરી રહ્યા છે

બાઈટ 2.ભારત ચાવડા

બાઈટ-3 સંદીપ ધાનાણી (નેતા વિપક્ષ-નગરપાલિકા-અમરેલી)

વિઓ-3 કેન્દ્રમાં, રાજ્યમાં અને અમરેલી નગરપાલિકામાં ભાજપની સરકાર છે પણ સ્વચ્છતા અભિયાનના લીરેલીરા સ્થાનિક પાલિકા તંત્રના પાપે જોવા મળે છે જાહેર શોચાલયો બન્યા બાદ ઉપયોગ માં ના લેવાતા પે એન્ડ યુઝ ટોઇલેટના દરવાજા તૂટી ગયા છે તો ગંદકીના થર જાહેર શોચાલયોમાં જોવા મળે છે ત્યારે અમરેલી પાલિકા દ્વારા બનેલા 24 જાહેર શોચાલયો બંધ છે છતાં પાલિકાના અધિકારી દ્વારા સરકાર ને ગેરમાર્ગે દોરીને કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોવાના ગીત ગાઈ રહી છે પણ જાહેર શોચાલયો ચાલુ નથી કરતી તે વાસ્તવિકતા જોવા મળે છે

બાઈટ-4 એલ.જી.હુંણ (ચીફ ઓફિસર-નગરપાલિકા-અમરેલી)Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.