ETV Bharat / state

સગી પુત્રીએ પિતા પાસેથી અઢી કરોડની ખંડણી માંગી, પોલીસે ફિલ્મી ઢબે કર્યો પર્દાફાશ - crime news

અમરેલીઃ જિલ્લામાં પિતા પાસેથી અઢી કરોડની ખંડણી માંગવાનું કારસ્તાન ઘડનાર સગી પુત્રી અને તેના પ્રેમીના ષડ્યંત્રનો અમરેલી પોલીસે ફિલ્મી ઢબે પર્દાફાશ કરી ધરપકડ કરી હતી.

Amreli police expose Rs 2.5 crore ransom
author img

By

Published : Sep 28, 2019, 10:07 PM IST

ગીર સોમનાથ જિલ્લાના ધુસીયા ગામના રહેવાસી નગાભાઈ બારડની પુત્રી દિશાબેન વડોદરા ખાતે રહે છે. જ્યાંથી તેના મિત્ર ધાર્મીકનો ફોન આવ્યો હતો કે, દિશા વડોદરા નથી. જેથી દિશાના ભાઈએ તેનો સંપર્ક કરતાં તે અમદાવાદ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તે જ રાત્રે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને તે લોકોએ દિશાને અમદાવાદમાં કોઇ જગ્યાએ પકડી રાખી છે અને તેને છોડાવવા માટે 2.5 કરોડ રૂપીયાની ખંડણીની દિશાના પપ્પા પાસે માંગણી કરી હતી.

સગી પુત્રીએ પિતા પાસેથી અઢી કરોડની ખંડણી માંગી, પોલીસે ફિલ્મી ઢબે કર્યો પર્દાફાશ

જેથી દિકરીને બચાવવા માટે દિશાના પપ્પા અઢી કરોડની ખંડણી આપવા માટે તૈયાર થઈ ગયા હતાં. નગાભાઈએ આ ખંડણીની રકમ કયાં પહોંચાડવી તેમ પૂછતા ખંડણી માંગનારે અમરેલીના ધારી રોડ ઉપર આવવા જણાવ્યું હતું. જેથી દિશાના પિતાજી અને તેના સગા-સબંધીઓ અમરેલી આવ્યા હતાં. જ્યાં તેઓ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ગયા અને બનાવની હકીકત જણાવી હતી.

આ બનાવની અમરેલી પોલીસ દ્વારા તપાસ કરી ખંડણી ખોરને અમરેલી-ધારી રોડ ઉપર ખંડણી લેવા બોલાવવામાં આવ્યા હતાં. જ્યાં ખંડણીખોરોને પુછપરછમાં જાણવા મળ્યું કે, દિશા અને આકાશ બંને એકબીજાને પ્રેમ કરતા હોવાથી લવ મેરેજ કરી લીધા છે. જેથી દિશાના કહેવાથી તેના પિતાજી પાસેથી પૈસા પડાવવા માટે આ કાવતરૂ રચ્યું હતું અને તેની પુત્રી દિશા પણ અમરેલીમાં જ છે તેમ જણાવ્યું હતું.

Intro:એંકર....

પિતા પાસેથી અઢી કરોડની ખંડણી માંગવાનો કારસો ધડનાર સગી પુત્રી તથા તેના મીત્રની સાથે મળીને ફિલ્મી ઢબે ષડ્યંત્રનો પર્દાફાશ કરી ધરપકડ કરતી અમરેલી પોલીસ
Body:
વિઓ....

તા.૨૩/૦૯/૨૦૧૯ ના રોજ ધુસીયા તા.તાલાળા જી.ગીર સોમનાથ ખાતે રહેતાં નગાભાઇ વેજાભાઇ બારડની પુત્રી દિશાબેન વડોદરા ખાતે રહેતી હોય અને તેના મિત્ર ધાર્મીકનો ફોન આવેલ અને તેવું જણાવેલ કે, દિશા વડોદરા નથી.જેથી તેના ભાઇએ દિશાનો સપર્ક કરતાં તે અમદાવાદ હોવાનું જણાવેલ હતુ. અને તેજ રાત્રીના સમયે અજાણ્યા નંબરથી ફોન અને જણાવેલ કે આ લોકોએ મને અમદાવાદમાં કોઇ જગ્યાએ રાખેલ છે.અને રૂા.અઢી કરોડની ખંડણી દિશાના પપ્પ પાસે માંગણી કરેલ હતી.અને ત્યારબાદ હિન્દી ભાષમાં પૈસાની વ્યવસ્થા થયેલ છે કે કેમ ? તે અંગે વાતચીત કરેલ હતી. અને અઢી કરોડની ખંડણી માંગેલ આ દિશાના પિતાજી પોતાની દિકરીને બચાવવા ખંડણી માટે તૈયાર થઇ ગયેલ હતા. અને ખંડણીની રકમ કયાં પહોચાડવી તેમ ખંડણી માંગનારને જણાવતાં ખંડણી માંગનારએ અમરેલી ધારી રોડ ઉપર આવવા જણાવેલ હતુ. જેથી આ દીશાના પિતાજી તથા તેના સગા-સબંધીઓ અમરેલી આવેલ હતા.
​​આ દિકરીના પિતા અમરેલી આવ્યા બાદ અમરેલી સીટી પોલીસ સ્ટેશન ગયેલ હતા.અને બનાવની વાત કરેલ હતી. ખંડણી માંગવામાં આવતી હતી તે નંબરો પોલીસને આપેલ

​​સદરહું બનાવ અનુસંધાને પોલીસ ધ્વારા તપાસ કરી ખંડણી ખોરને અમરેલી-ધારી રોડ ઉપર ખંડણી લેવા બોલાવતાં અને તેની પુછપરછમાં જાણવા મળેલ કે આ દિશા અને આકાશ બંને એકબીજાને પ્રેમ કરતા હોય અને બન્નેએ લવ મેરેજ કરી લીધા હોય જેથી દિશાના કહેવાથી તેના પિતાજી પાસેથી પૈસા પડાવવા આ કાવતરૂ રચેલ હતુ. અને તેની પુત્રી દિશા પણ અમરેલીમાં જ છે તેમ જણાવેલ હતુ.

પકડાયેલ આરોપીઓઃ-
(૧) આકાશ મહેન્દ્રભાઇ આવટે રહે. અમરેલી શ્રી રંગ સોસાયટી બ્લોક નં.-૬૧ ચિતલ રોડ અમરેલી
(૨) દિશાબેન ડાો.ઓ. નગાભાઇ વેજાભાઇ બારડ રહે. અમરેલી શ્રી રંગ સોસાયટી બ્લોક નં.-૬૧ ચિતલ રોડ અમરેલી મુળ વતન-ધુસીયા તા.તાલાળા જી.ગીર સોમનાથ

બાઈટ 1.પ્રેમસુખ ડેલું ( એ.એસ.પી.અમરેલી )
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.