આ અંગે કેન્દ્રિયપ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીથી જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે લોકોમાં 370 કલમ અને 35 Aને લઇ જાગૃતતા આવે તે હેતુંથી કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યો હતો. નાગરિકોને સારી રીતે આ બાબતે જાણ થાય તથા 370 કલમ શા માટે તેને રદ્દ કરવામાં આવી અને તે બાદ શું સ્થિતિ છે વગેરે બાબતોનું અફવાનું ખંડન કરવા તેની નાગરિકોને સાચી જાણકાર થાય તેવા આશ્રયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવનારી 17મીએ વડાપ્રધાનના જન્મદિવસે જુદા જુદા કાર્યક્રમ તેમજ નર્મદાના નીર વધામણા કરવામાં આવશે.
કેન્દ્રીયપ્રધાન પુરુષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં, 370 મુદ્દે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
અમરેલી: જિલ્લામાં જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રિયપ્રધાન પુરુષોત્તમ રૂપાલા તથા દિલીપ સંઘાણી સાથે નારણ કાછડીયા હાજર રહ્યા હતા.
આ અંગે કેન્દ્રિયપ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીથી જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે લોકોમાં 370 કલમ અને 35 Aને લઇ જાગૃતતા આવે તે હેતુંથી કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યો હતો. નાગરિકોને સારી રીતે આ બાબતે જાણ થાય તથા 370 કલમ શા માટે તેને રદ્દ કરવામાં આવી અને તે બાદ શું સ્થિતિ છે વગેરે બાબતોનું અફવાનું ખંડન કરવા તેની નાગરિકોને સાચી જાણકાર થાય તેવા આશ્રયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવનારી 17મીએ વડાપ્રધાનના જન્મદિવસે જુદા જુદા કાર્યક્રમ તેમજ નર્મદાના નીર વધામણા કરવામાં આવશે.
અમરેલી આજે જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ મા કેન્દ્રિત મંત્રી પરસોતમ રૂપાલા,ગુ.જ.કો.મા.સો.ના ચેરમેન દિલીપ સંઘાણી, સંસદ નારણ કાછડીયા હાજર રહયા હતા........
Body:વિઓ.....
ભારતીય જનતા પાર્ટી ઓલ ઇન્ડિયા તરફ થી જનજાગૃતિ અભિયાન ના ભાગરૂપે વર્તમાન છેલા સંસદ સત્ર દરમિયાન 370 કલમ અને 35એ કરવા જે નિર્ણય થયા તેની જાણકારી નાગરિકોને સારી રીતે થાય 370 કલમ ની પુષ્ટભૂમિ શામાટે તેને રદ કરવામાં આવી રદ કર્યા પછીતેની શુ સ્થિતિ છે વગેરે બાબતોનું અફવાનું ખંડન કરવા તેની નાગરિકોને સાચી જાણકાર થાય તેવા આશ્રયથી
આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ વધુમાં જણાવ્યું હતુ કે આવનારી 17મીએ વડાપ્રધાનના જન્મદિવસે જુદા જુદા કાર્યક્રમ તેમજ નર્મદાના નીર વધામણા કરવામાં આવશે......
byte 1પરસોતમ રૂપાલા ( કેન્દ્રીય મંત્રી )
Conclusion: