વર્લ્ડ ડાન્સ દિવસ નિમિત્તે બીના મહેતાએ જણાવ્યું હતું કે, 'દરેક નૃત્યકાર પોતાના આનંદ માટે નૃત્ય કરતા હોય છે. નૃત્ય એ આનંદની અનુભૂતિ વ્યક્ત કરવાનું એક માધ્યમ છે. તેમજ ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ પણ નૃત્ય જ છે.' બીના મહેતા અને તેમના શિષ્યો દ્વારા અલગ-અલગ ડાન્સ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
અમદાવાદમાં 'વર્લ્ડ ડાન્સ ડે'ની નૃત્યકાર બીના મહેતા દ્વારા કરાઇ ઉજવણી - AHD
અમદાવાદઃ 'વર્લ્ડ ડાન્સ ડે' નિમિત્તે અમદાવાદમાં આવેલા વિશાલા ખાતે બીના મહેતા અને તેમના શિષ્યો દ્વારા અલગ અલગ ડાન્સ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હતા.

'વર્લ્ડ ડાન્સ ડે' ની બીના મહેતા દ્વારા વિશાલા ખાતે ઉજવણી કરાઈ
વર્લ્ડ ડાન્સ દિવસ નિમિત્તે બીના મહેતાએ જણાવ્યું હતું કે, 'દરેક નૃત્યકાર પોતાના આનંદ માટે નૃત્ય કરતા હોય છે. નૃત્ય એ આનંદની અનુભૂતિ વ્યક્ત કરવાનું એક માધ્યમ છે. તેમજ ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ પણ નૃત્ય જ છે.' બીના મહેતા અને તેમના શિષ્યો દ્વારા અલગ-અલગ ડાન્સ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
'વર્લ્ડ ડાન્સ ડે' ની બીના મહેતા દ્વારા વિશાલા ખાતે ઉજવણી કરાઈ
'વર્લ્ડ ડાન્સ ડે' ની બીના મહેતા દ્વારા વિશાલા ખાતે ઉજવણી કરાઈ
Intro:આજે વિશ્વ ડાન્સ દિવસ છે ઈશ્વર ડાન્સ દિવસને અનુસંધાનમાં અમદાવાદ ખાતે આવેલા વિશાલા ખાતે બીના મહેતા અને સ્ટુડન્ટ ઓ દ્વારા અલગ-અલગ trans ફોર્મ રજૂ કરવામાં આવ્યા
Body:મીના મહેતા ના કહેવા મુજબ કામ સે ફક્ત એક દિવસ માટે નથી હોતો પરંતુ નૃત્યકાર પોતાના આનંદ ખાતર સતત કરતા હોય છે
Conclusion:તેમના દ્વારા અલગ-અલગ ડાન્સ કૃતિઓ રજુ કરવામાં આવી હતી