આ રેલીમાં 100 જેટલા દિવ્યાંગોએ ભાગ લીધો હતો. એક અંગ આઠ લોકોના જીવન બચાવી શકે છે અને આ જ હેતુથી સમાજના લોકોમાં જાગૃતિ લાવવા અંગદાનના બેનરો અને સૂત્રોચાર સાથે રેલી કાઢવામાં આવી હતી. આ રેલી અંધજન મંડળથી શરૂ કરી વસ્ત્રાપુર ગામ થઈ લાડ સોસાયટી રોડ સંદેશ પ્રેસ રોડ અમદાવાદ વન મોલથી પરત અંધજનમંડળ ફરી હતી.
વિશ્વ અંગદાન દિવસ: અંધજન મંડળ દ્વારા અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવા રેલી યોજાઈ - જાગૃત રેલી
અમદાવાદ: 13 ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ તરીકે મનાવામાં આવે છે અને અંગદાન માટે લોકોમાં જાગૃતિ લાવવા દેશના અનેક શહેરોમાં લોકોને જાગૃત કરવામાં આવે છે. ત્યારે અમદાવાદના અંધજન મંડળ અને લાયન્સ ક્લબ ઓફ વસ્ત્રાપુર દ્વારા રેલી યોજવામાં આવી હતી.
અંધજન મંડળ દ્વારા અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવા રેલી યોજાઇ
આ રેલીમાં 100 જેટલા દિવ્યાંગોએ ભાગ લીધો હતો. એક અંગ આઠ લોકોના જીવન બચાવી શકે છે અને આ જ હેતુથી સમાજના લોકોમાં જાગૃતિ લાવવા અંગદાનના બેનરો અને સૂત્રોચાર સાથે રેલી કાઢવામાં આવી હતી. આ રેલી અંધજન મંડળથી શરૂ કરી વસ્ત્રાપુર ગામ થઈ લાડ સોસાયટી રોડ સંદેશ પ્રેસ રોડ અમદાવાદ વન મોલથી પરત અંધજનમંડળ ફરી હતી.
Intro:બાઈટ 1: ભૂષણ પૂનાની( અંધજન મંડળ)
13 ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ તરીકે મનવામાં આવે છે અને અંગદાન માટે લોકોમાં જાગૃતિ લાવવા દેશના અનેક શહેરોમાં પહેલી તથા આપીને લોકોને જાગૃત કરવામાં આવે છે. ત્યારે અમદાવાદના અંધજન મંડળ અને લાયન્સ ક્લબ of વસ્ત્રાપુર દ્વારા રેલી યોજવામાં આવી હતી
Body:આ રેલીમાં 100 જેટલા દિવ્યાંગોએ ભાગ લીધો હતો એક અંગ આઠ લોકોના જીવન બચાવી શકે છે અને આ જ હેતુથી સમાજના લોકોમાં જાગૃતિ લાવવા અંગદાન ના બેનરો અને સૂત્રોચાર સાથે રેલી સવારે અંધજન મંડળ થી શરૂ કરી વસ્ત્રાપુર ગામ લાડ સોસાયટી રોડ સંદેશ પ્રેસ રોડ અમદાવાદ વન મોલ થી પરત અંધજનમંડળ ફરી હતી.
Conclusion: