ETV Bharat / state

કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ દુર્ઘટનામાં જવાબદાર કોણ: વિપક્ષ

અમદાવાદ: 30 જુલાઈ મંગળવારના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ મિટિંગમાં વિપક્ષ દ્વારા એક સળગતો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે, કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડ દુર્ઘટના બની તેમાં જવાબદાર કોણ ?

કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ દુર્ઘટનામાં જવાબદાર કોણ: વિપક્ષ
author img

By

Published : Jul 30, 2019, 10:18 PM IST

બોર્ડ મીટિંગમાં એક સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે કાંકરિયા રાઇડ દુર્ધટનાનો જવાબદાર કોણ તે બાબતને લઇને વિપક્ષ નેતા દિનેશ શર્મા જણાવ્યુ કે 14 જુલાઈના રોજ જે ઘટના બની અને જેમાં બે બાળકોના મૃત્યુ થયા હતાં તેમાં કોઈ જવાબદારી લેવા માટે આગળ આવતું નથી. અને હોસ્પિટલમાં પણ તેમની પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હતા. બે દિવસ પછી એવો રિપોર્ટ પણ આવ્યો કે રાઈડના નટ-બોલ્ટ છુટા છે અને રાઇડ એસેમ્બલ કરેલી છે. પરંતુ, તેના વિશે પણ કઈ ચોક્કસ માહિતી કે રિપોર્ટ આવ્યો નથી. અને આવી જ ઘટના પહેલા રિવરફ્રન્ટ પાર્કમાં પણ બની હતી. પરંતુ, બધા જ એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી.

બાઈટ: દિનેશ શર્મા વિપક્ષ નેતા

અમદાવાદ:
30 જુલાઈ મંગળવારના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની બોર્ડ મિટિંગમાં વિપક્ષ દ્વારા એક સળગતો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો કે કાંકરિયામાં જે રાઈડ દુર્ઘટના બની એમાં જવાબદાર કોણ?

વિપક્ષ નેતા દિનેશ શર્મા જણાવે છે કે 14 જુલાઈના રોજ જે ઘટના બની અને જેમાં બે બાળકોના મૃત્યુ થયા એમાં કોઈ જવાબદારી લેવા માટે આગળ આવતું નથી. અને હોસ્પિટલમાં પણ તેમની પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હતા. બે દિવસ પછી એવો રિપોર્ટ પણ આવ્યો કે રાઈડ ના નટ-બોલ્ટ છુટા છે અને રાઇડ એસેમ્બલ કરેલી છે, પરંતુ તેના વિશે પણ કઈ ચોક્કસ માહિતી કે રિપોર્ટ આવ્યો નથી. અને આવી જ ઘટના પહેલા રિવરફ્રન્ટ પાર્કમાં પણ બની હતી પરંતુ બધા જ એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે પરંતુ કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.