ETV Bharat / state

Ahmedabad Train Update : અમદાવાદના મુસાફરો નોંધી લો ! આ ટ્રેન થઈ કેન્સલ - પશ્ચિમ રેલવે

અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર જરૂરી રીપેરીંગ કામ ચાલતું હોવાથી બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. ઉપરાંત કેટલીક ટ્રેનના સમયમાં પણ ફેરફાર છે. અમદાવાદના મુસાફરો આ માહિતી નોંધી લે...

Ahmedabad Train Update
Ahmedabad Train Update
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 9, 2024, 5:41 PM IST

અમદાવાદ : પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના સાબરમતી રેલવે સ્ટેશન પર એન્જિનિયરિંગ કામ માટે લેવાયેલા બ્લોકના કારણે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે કેટલીક ટ્રેન ખોડિયાર-સાબરમતી રેલવે સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેનો સાબરમતી રેલવે સ્ટેશન પર જશે નહીં. જુઓ આ ટ્રેનોના સમયમાં ફેરફાર અને કેટલીક ટ્રેન થઈ કેન્સલ

સંપૂર્ણપણે રદ ટ્રેન :

  • ટ્રેન નંબર 09431 સાબરમતી-મહેસાણા ડેમુ સ્પેશિયલ, 10 થી 12 જાન્યુઆરી 2024 સુધી કેન્સલ
  • ટ્રેન નંબર 09437 મહેસાણા-આબુ રોડ ડેમુ સ્પેશિયલ, 10 થી 12 જાન્યુઆરી 2024 સુધી કેન્સલ
  • ટ્રેન નંબર 09438 આબુ રોડ-મહેસાણા ડેમુ સ્પેશિયલ, 11 થી 13 જાન્યુઆરી 2024 સુધી કેન્સલ
  • ટ્રેન નંબર 09432 મહેસાણા-સાબરમતી ડેમુ સ્પેશિયલ, 11 થી 13 જાન્યુઆરી 2024 સુધી કેન્સલ
  • ટ્રેન નંબર 09433 સાબરમતી-પાટણ ડેમુ સ્પેશિયલ, 10 થી 12 જાન્યુઆરી 2024 સુધી કેન્સલ
  • ટ્રેન નંબર 09434 પાટણ-સાબરમતી ડેમુ સ્પેશિયલ, 11 થી 13 જાન્યુઆરી 2024 સુધી કેન્સલ

ખોડિયાર અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ ટ્રેન :

  1. 10 અને 11 જાન્યુઆરી 2024 ના રોજ જોધપુરથી ઉપડતી ટ્રેન નંબર 20485 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ખોડિયાર રેલવે સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ થશે. આ ટ્રેન ખોડિયાર અને સાબરમતી રેલવે સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  2. 10 અને 11 જાન્યુઆરી 2024 ના રોજ ટ્રેન નંબર 14804 સાબરમતી-જેસલમેર એક્સપ્રેસ સાબરમતીને બદલે ખોડિયાર રેલવે સ્ટેશનથી ઉપડશે. આ ટ્રેન સાબરમતી અને ખોડિયાર રેલવે સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  3. 10 થી 11 જાન્યુઆરી 2024 સુધી જેસલમેરથી ઉપડતી ટ્રેન નંબર 14803 જેસલમેર-સાબરમતી એક્સપ્રેસ ખોડિયાર રેલવે સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ થશે. આ ટ્રેન ખોડિયાર અને સાબરમતી રેલવે સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  4. 11 અને 12 જાન્યુઆરી 2024 ના રોજ ટ્રેન નંબર 20486 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ સાબરમતીને બદલે ખોડિયાર રેલવે સ્ટેશનથી ઉપડશે. આ ટ્રેન સાબરમતી અને ખોડિયાર રેલવે સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  5. 11 જાન્યુઆરી, 2024 ના રોજ આગ્રા કેન્ટથી ઉપડતી ટ્રેન નંબર 12547 આગ્રા કેન્ટ-સાબરમતી એક્સપ્રેસ ખોડિયાર રેલવે સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે. આ ટ્રેન ખોડિયાર અને સાબરમતી રેલવે સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  6. 10 જાન્યુઆરી, 2024 ના રોજ ગ્વાલિયરથી ઉપડતી ટ્રેન નંબર 22547 ગ્વાલિયર-સાબરમતી એક્સપ્રેસ ખોડિયાર સ્ટેશન રેલવે પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે. આ ટ્રેન ખોડિયાર અને સાબરમતી રેલવે સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  7. 12 જાન્યુઆરી 2024 ના રોજ ટ્રેન નંબર 22548 સાબરમતી-ગ્વાલિયર એક્સપ્રેસ સાબરમતીને બદલે ખોડિયાર રેલવે સ્ટેશનથી ઉપડશે. આ ટ્રેન સાબરમતી અને ખોડિયાર રેલવે સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  8. 11 જાન્યુઆરી 2024 ના રોજ ટ્રેન નંબર 12548 સાબરમતી-આગ્રા કેન્ટ એક્સપ્રેસ સાબરમતીને બદલે ખોડિયાર રેલવે સ્ટેશનથી ઉપડશે. આ ટ્રેન સાબરમતી અને ખોડિયાર રેલવે સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  9. 11 અને 12 જાન્યુઆરી 2024 ના રોજ ટ્રેન નંબર 19411 સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ સાબરમતીને બદલે ખોડિયાર રેલવે સ્ટેશનથી ઉપડશે. આ ટ્રેન સાબરમતી અને ખોડિયાર રેલવે સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

નીચેની ટ્રેનો તેમના નિર્ધારિત રૂટ અમદાવાદ-સાબરમતી-ખોડિયારને બદલે અમદાવાદ-સાબરમતી-ચાંદલોડિયા-ખોડિયાર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચાલશે અને કેટલીક ટ્રેનો સાબરમતી રેલવે સ્ટેશન પર જશે નહીં.

  1. ટ્રેન નંબર 12957 અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ 10 થી 12 જાન્યુઆરી 2024 સુધી સાબરમતી રેલવે સ્ટેશને નહીં જાય
  2. ટ્રેન નંબર 12915 અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ 10 થી 12 જાન્યુઆરી 2024 સુધી સાબરમતી રેલવે સ્ટેશને નહીં જાય.
  3. ટ્રેન નંબર 19407 અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ 11 જાન્યુઆરી 2024 ના રોજ સાબરમતી રેલવે સ્ટેશને નહીં જાય
  4. દાદરથી ઉપડતી ટ્રેન નંબર 14708 દાદર-બીકાનેર 10 અને 11 જાન્યુઆરી 2024 ના રોજ સાબરમતી સ્ટેશને નહીં જાય
  5. બાંદ્રા ટર્મિનસથી ઉપડતી ટ્રેન નંબર 14702 બાંદ્રા ટર્મિનસ-શ્રી ગંગાનગર અરવલી એક્સપ્રેસ 10 અને 11 જાન્યુઆરી 2024 ના રોજ સાબરમતી રેલવે સ્ટેશન પર નહીં જાય
  6. અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસ 11 અને 12 જાન્યુઆરી 2024 ના રોજ સાબરમતી રેલવે સ્ટેશને નહીં જાય
  7. અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 19223 અમદાવાદ-જમ્મુ તાવી એક્સપ્રેસ 11 અને 12 જાન્યુઆરી 2024 ના રોજ સાબરમતી રેલવે સ્ટેશને નહીં જાય
  8. સુરતથી ઉપડતી ટ્રેન નંબર 09111 સુરત-મહુઆ સ્પેશિયલ 10 જાન્યુઆરી 2024 ના રોજ ગાંધીગ્રામ, બાવળા, ધોળકા અને ધંધુકા રેલવે સ્ટેશને નહીં જાય
  9. અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 19409 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ 11 જાન્યુઆરી 2024 ના રોજ સાબરમતી રેલવે સ્ટેશને નહીં જાય
  10. બાંદ્રા ટર્મિનસથી ઉપડતી ટ્રેન નંબર 22949 બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ 10 જાન્યુઆરી 2024 ના રોજ સાબરમતી રેલવે સ્ટેશને નહીં જાય
  11. બનારસથી ઉપડતી ટ્રેન નંબર 12946 બનારસ-વેરાવળ એક્સપ્રેસ 10 જાન્યુઆરી 2024 ના રોજ સરખેજ અને ધંધુકા રેલવે સ્ટેશને નહીં જાય
  12. બાંદ્રા ટર્મિનસથી ઉપડતી ટ્રેન નંબર 22931 બાંદ્રા ટર્મિનસ-જેસલમેર એક્સપ્રેસ 12 જાન્યુઆરી 2024 ના રોજ સાબરમતી રેલવે સ્ટેશને નહીં જાય
  13. બાંદ્રા ટર્મિનસથી ઉપડતી ટ્રેન નંબર 22451 બાંદ્રા ટર્મિનસ-ચંદીગઢ એક્સપ્રેસ 11 જાન્યુઆરી 2024 ના રોજ સાબરમતી રેલવે સ્ટેશને નહીં જાય
  14. બાંદ્રા ટર્મિનસથી ઉપડતી ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ-જોધપુર એક્સપ્રેસ 10 થી 12 જાન્યુઆરી 2024 સુધી સાબરમતી રેલવે સ્ટેશને નહીં જાય
  15. દાદરથી ઉપડતી ટ્રેન નંબર 12989 દાદર-અજમેર 11 જાન્યુઆરી 2024 ના રોજ સાબરમતી રેલવે સ્ટેશન નહી જાય
  16. સિકંદરાબાદથી ઉપડતી ટ્રેન નંબર 22737 સિકંદરાબાદ-હિસાર એક્સપ્રેસ 9 અને 10 જાન્યુઆરી 2024 ના રોજ સાબરમતી રેલવે સ્ટેશન નહી જાય
  17. નાંદેડથી ઉપડતી ટ્રેન નંબર 22723 હુઝૂર સાહેબ નાંદેડ-શ્રી ગંગાનગર એક્સપ્રેસ 11 જાન્યુઆરી 2024 ના રોજ સાબરમતી રેલવે સ્ટેશન નહી જાય
  18. બાંદ્રા ટર્મિનસથી ઉપડતી ટ્રેન નંબર 20943 બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી એક્સપ્રેસ 11 જાન્યુઆરી 2024ના રોજ સાબરમતી રેલવે સ્ટેશન નહી જાય
  19. બેંગલુરુથી ઉપડતી ટ્રેન નંબર 16508 KSR બેંગલુરુ-જોધપુર એક્સપ્રેસ KSR 10 જાન્યુઆરી 2024 ના રોજ સાબરમતી રેલવે સ્ટેશન નહી જાય
  20. વલસાડથી ઉપડતી ટ્રેન નંબર 20959 વલસાડ-વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ 11 અને 12 જાન્યુઆરી 2024 ના રોજ સાબરમતી રેલવે સ્ટેશન નહી જાય
  21. મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ 11 અને 12 જાન્યુઆરી 2024 ના રોજ સાબરમતી રેલવે સ્ટેશન નહી જાય
  22. બાંદ્રા ટર્મિનસથી ઉપડતી ટ્રેન નંબર 12216 બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ 10 અને 12 જાન્યુઆરી 2024 ના રોજ સાબરમતી રેલવે સ્ટેશન નહી જાય
  23. મૈસુરથી ઉપડતી ટ્રેન નંબર 16210 મૈસુર-અજમેર એક્સપ્રેસ 9 જાન્યુઆરી 2024ના રોજ સાબરમતી રેલવે સ્ટેશન નહી જાય
  24. દાદરથી ઉપડતી ટ્રેન નંબર 12490 દાદર-બીકાનેર એક્સપ્રેસ 10 જાન્યુઆરી 2024 ના રોજ સાબરમતી રેલવે સ્ટેશન નહી જાય
  25. બાંદ્રા ટર્મિનસથી ઉપડતી ટ્રેન નંબર 12997 બાંદ્રા ટર્મિનસ-બારમેર એક્સપ્રેસ 10 જાન્યુઆરી 2024 ના રોજ સાબરમતી રેલવે સ્ટેશન નહી જાય

રેલવે વિભાગ દ્વારા મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવી છે. તમામ ટ્રેનોના સ્ટોપેજ અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો રેલવે વિભાગની ઓફિશિયલ વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.