ETV Bharat / state

ગુજરાતમાં કાતિલ ઠંડી સાથે માવઠાની હવામાન વિભાગની આગાહી - cold weather in Gujarat

અમદાવાદઃ ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને પગલે ગુજરાતમાં કાતિલ ઠંડી ચાલું રહેશે. આગામી બે દિવસ દરમિયાન કોલ્ડવેવની સાથે માવઠુ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતના વિવિધ શહેરમાં બે દિવસ બાદ ઠંડીમાં ધીમે ધીમે ઘટાડો નોંધાશે.

etv bharat
ગુજરાતમાં કાતિલ ઠંડી સાથે માવઠાની હવામાન વિભાગની આગાહી
author img

By

Published : Dec 30, 2019, 6:22 PM IST

સાઉથ ઈસ્ટ રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેને પગલે ગુજરાતના ભરૂચ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગરમાં માવઠાની શક્યતા છે. હવામાન વિભાગના કહેવા મુજબ વરસાદ હળવો થશે. તેની સાથે ઠંડીમાં સામાન્ય ઘટાડો થશે.

ગુજરાતમાં કાતિલ ઠંડી સાથે માવઠાની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડા સાથે મહત્તમ તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ઠંડા પવનો સાથે સોમવારે નલીયા ,6.0 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ઠંડુ રહ્યું હતું. ગાંધીનગર 10.8 ડિગ્રીમાં ઠૂઠવાયું હતું. તેમજ ગુજરાતના અન્ય શહેરોના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે.

ગુજરાતના અગ્રણી શહેરોમાં લઘુત્તમ તાપમાન

તાપમાન

ડિગ્રી

રાજકોટ 8.3 ડિગ્રી
ડીસા 8.7 ડિગ્રી
કંડલા 9.0 ડિગ્રી
પોરબંદર 9.0 ડિગ્રી
સુરેન્દ્રનગર 10 ડિગ્રી
ગાંધીનગર 10.8 ડિગ્રી
ભાવનગર 12.0 ડિગ્રી
અમદાવાદ 12.5 ડિગ્રી
વલ્લભવિદ્યાનગર 12.3 ડિગ્રી
વડોદરા 13.2 ડિગ્રી
સૂરત 13.8 ડિગ્રી
નલીયા 6.0 ડિગ્રી

Intro:નોંધ- આ સ્ટોરીમાં વિડિયો એફટીપી કર્યો છે... PTC
----------------------------------------------------------------
અમદાવાદ- ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને પગલે ગુજરાતમાં કાતિલ ઠંડી તાલુ રહેશે. આગામી બે દિવસ દરમિયાન કોલ્ડવેવની સાથે માવઠુ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતના વિવિધ શહેરમાં બે દિવસ બાદ ઠંડીમાં ધીમે ધીમે ઘટાડો નોંધાશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર છવાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થશે.Body:સાઉથ ઈસ્ટ રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેને પગલે ગુજરાતના ભરૂચ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગરમાં માવઠાની શક્યતા છે. હવામાન વિભાગના કહેવા મુજબ વરસાદ હળવો થશે. તેની સાથે ઠંડીમાં સામાન્ય ઘટાડો થશે.

ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડા સાથે મહત્તમ તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ઠંડા પવનો સાથે આજે સોમવારે નલીયા 6.0 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ઠંડુ રહ્યું હતું. ગાંધીનગર 10.8 ડિગ્રીમાં ઠૂઠવાયું હતું. તેમજ ગુજરાતના અન્ય શહેરોના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે.
Conclusion:(ગ્રાફિક્સની પ્લેટ બનાવીને સ્ટોરીમાં મુકી શકાય)
ગુજરાતના અગ્રણી શહેરોમાં લઘુત્તમ તાપમાન
નલીયા 6.0 ડિગ્રી
ભૂજ 7.2 ડિગ્રી
રાજકોટ 8.3 ડિગ્રી
ડીસા 8.7 ડિગ્રી
કંડલા 9.0 ડિગ્રી
પોરબંદર 9.0 ડિગ્રી
સુરેન્દ્રનગર 10 ડિગ્રી
ગાંધીનગર 10.8 ડિગ્રી
ભાવનગર 12.0 ડિગ્રી
અમદાવાદ 12.5 ડિગ્રી
વલ્લભવિદ્યાનગર 12.3 ડિગ્રી
વડોદરા 13.2 ડિગ્રી
સૂરત 13.8 ડિગ્રી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.