ETV Bharat / state

જુઓ, એક અનોખો મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો - ahemadabad

અમદાવાદ: 2019 લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરાવી શકાય તે હેતુથી કોબા ગામમાં એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકોને માળાઓ અને પાણીના કુંડાઓ આપી અને મતદાન જાગૃતિ માટેની અપીલ કરી હતી.

મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
author img

By

Published : Apr 20, 2019, 6:55 PM IST

કોબા ગામ ખાતે સરપંચ યોગેશભાઈ અને ગ્રામજનો દ્વારા 2019 લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે અંગે જાગૃતિ માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

એક અનોખો મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમ અનુસાર ઘરે ઘરે જઈ ચકલીના માળા અને પક્ષીઓને પીવાના પાણીના કુંડા વિતરણ કરી અને 23મી એપ્રિલના રોજ થનાર ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવાની અપીલ કરી હતી.

Intro:2019 લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરાવી શકાય તે હેતુથી કોબા ગામ માં યોજાયો નવીનતમ કાર્યક્રમ.

Body:કોબા ગામ ખાતે સરપંચ યોગેશભાઈ અને ગ્રામજનો દ્વારા 2019 લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરવા જાય તે અંગે જાગૃતિ માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો.

Conclusion:આ કાર્યક્રમ અનુસાર ઘરે ઘરે જઈને ચકલીના માળા અને પક્ષીઓને પીવાના પાણીના કુંડા વિતરણ કરી અને કહેવામાં આવ્યું કે 23મી એપ્રિલના રોજ થનારી ચૂંટણીમાં મતદાન અવશ્ય કરજો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.