ETV Bharat / state

PM મોદીની રેકોર્ડબ્રેક મતદાનની અપીલ પર મતદારોએ ફેરવી દીધું પાણી, મતદાન નોંધપાત્ર ઘટ્યું - PM Modi Road Show in Ahmedabad

વડાપ્રધાને ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભરપૂર સભાઓ (vote turnout low where pm modi public meetings) ગજવી હતી. અહીં તેમણે રેકોર્ડબ્રેક મતદાન કરવાની અપીલ પણ કરી હતી. જોકે વડાપ્રધાનની અપીલ પર મતદારોએ નિરસ મતદાન કરીને પાણી ફેરવી દીધું હતું. તો આવો જોઈએ ક્યાં કેટલું મતદાન (vote turnout low in Gujarat) થયું હતું.

PM મોદીની રેકોર્ડબ્રેક મતદાનની અપીલ પર મતદારોએ ફેરવી દીધું પાણી, મતદાન નોંધપાત્ર ઘટ્યું

author img

By

Published : Dec 6, 2022, 9:28 AM IST

અમદાવાદ રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે વિધાનસભાની ચૂંટણી (gujarat election 2022) માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે હવે 8 ડિસેમ્બરે અંતિમ પરિણામ આવશે. ત્યારે સ્પષ્ટ થઈ જશે કે રાજ્યમાં કોની સરકાર બનવા જઈ રહી છે. આ પહેલા આપણે નજર કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કરેલા ચૂંટણી પ્રચારની કેટલી અસર મતદારો પર થઈ છે તેની પર. વડાપ્રધાને છેલ્લે પોતે ચૂંટણી પ્રચારની (gujarat election 2022) કમાન પોતાના હાથમાં લઈ લીધી હતી.

મતદાનની ટકાવારી ઘટી રાજ્યમાં બીજા તબક્કામા 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન (vote turnout low in Gujarat) થયું હતું. આ દિવસે અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા અને વડોદરામાં મતદાન કરવામાં આવ્યું હતું. આમાંથી વડાપ્રધાને માત્ર આણંદ, મહીસાગર, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, પંચમહાલ સિવાય તમામ જિલ્લાઓમાં ચૂંટણી સભાઓ (vote turnout low where pm modi public meetings) કરી હતી. ત્યારે જોઈએ આ તમામ જગ્યાના મતદાનની ટકાવારી.

રોડ શૉની પર ન થઈ અસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં છેલ્લે છેલ્લે કુલ 32 કિલોમીટર લાંબો રોડ શૉ (PM Modi Road Show in Ahmedabad) કર્યો હતો. સાડા ત્રણ કલાકના આ રોડ શૉ દરમિયાન વડાપ્રધાને 13 વિધાનસભા બેઠકોને આવરી લીધી હતી. અહીં તેમણે રોડ શૉ થકી (PM Modi Road Show in Ahmedabad) પ્રચાર કર્યો હતો. તેમ જ લોકસંપર્ક કર્યો હતો. તેમ છતાં અમદાવાદમાં 21 બેઠકો માટે આ વખતે માત્ર 55.21 ટકા મતદાન થયું હતું, જે વર્ષ 2017 કરતા 11 ટકા ઓછું હતુ.

આ વખતે ક્યાં કેટલું મતદાન અમદાવાદમાં 58.32 ટકા, આણંદમાં 67.80 ટકા, અરવલ્લીમાં 67.55 ટકા, બનાસકાંઠામાં 71.40 ટકા, છોટાઉદેપુરમાં 64.67 ટકા, દાહોદમાં 58.41 ટકા, ગાંધીનગરમાં 65.66 ટકા, ખેડામાં 67.96 ટકા, મહેસાણામાં 66.40 ટકા, મહીસાગરમાં 60.98 ટકા, પંચમહાલમાં 67.86 ટકા, પાટણમાં 65.34 ટકા, સાબરકાંઠામાં 70.95 ટકા, વડોદરામાં 63.81 ટકા મતદાન થયું હતું. આ સાથે જ રાજ્યભરમાં બીજા તબક્કા અંતર્ગત કુલ 64.39 ટકા મતદાન (vote turnout low in Gujarat) થયું હતું.

PMની સભાની નહીંવત્ અસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભા (vote turnout low where pm modi public meetings) દરમિયાન આ તમામ જગ્યાએ ભાજપ તરફી મતદાન કરવાની સાથે રેકોર્ડબ્રેક મતદાન (vote turnout low in Gujarat) કરવાની પણ અપીલ કરી હતી. તેમ છતાં મતદારો નિરસ જોવા મળ્યા હતા. કેટલાક તો મત આપવા ઘરની બહાર પણ નીકળ્યા નહતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.