ETV Bharat / state

વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ - Corona cases in ahemdabad today

અમદાવાદમાં વેજલપુર વિસ્તારના ધારાસભ્ય કિશોર ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ ક્વોરેન્ટાઇન થયા છે.

MLA Kishore Chauhan's corona report positive

author img

By

Published : Jun 4, 2020, 8:00 PM IST

અમદાવાદ: સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે રાજ્ય સભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફએ વસ્તુ પણ યાદ રાખવી રહી કે, કોરોના વાઇરસનું સંકટ પણ સતત ગુજરાતના માથે છે. ગુજરાતના અને અમદાવાદના નાગરિકો ઉપરાંત ભાજપના ધારાસભ્યો પણ એક પછી એક કોરોના પોઝિટિવ આવી રહ્યા છે.

MLA Kishore Chauhan's corona report positive
MLA Kishore Chauhan's corona report positive

ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ અને બલરામ થાવાણી બાદ આજે ગુરુવારે વેજલપુરના ધારાસભ્ય કિશોરસિંહ ચૌહાણ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કિશોરસિંહ ચૌહાણનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન થયા છે. તેમને ટ્વિટર પર ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, તેઓ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા. પરંતુ હાલ તેઓ અને તેમનો પરિવાર સલામત છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.