ETV Bharat / state

અમદાવાદના નેસ્ટ બંગલો દ્વારા વેક્સિનેશન કેમ્પ યોજાયો - Nest Bungalow Association

વધતા કોરોના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ટીકા અભિયાન અંતર્ગત વિવિધ જગ્યાઓ પર કાર્યક્રમ યોજવામાં આવી રહ્ય છે, ત્યારે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા નેસ્ટ બંગલો દ્વારા સ્થાનિક લોકો માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને વેક્સિન લીધી હતી.

અમદાવાદના નેસ્ટ બંગલો દ્વારા વેક્સિનેશન કેમ્પ યોજાયો

author img

By

Published : Apr 14, 2021, 4:57 PM IST

  • નેસ્ટ બંગલો એસોસિએશન દ્વારા વેક્સિનેશન કેમ્પ યોજાયો
  • વેક્સિનેશન કેમ્પમાં 400થી વધુ લોકોને વેક્સિન અપાશે
  • મોટી સંખ્યામાં લોકોએ વેક્સિનેશન કેમ્પમાં લીધો ભાગ

અમદાવાદ: સરકાર દ્વારા વધુમાં વધુ લોકોને વેક્સિન આપી શકે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે બુધવારના રોજ કોર્પોરેશનના સહયોગથી અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા નેસ્ટ બંગલો ખાતે વેક્સિનેશન માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

વેક્સિનેશન કેમ્પમાં કેવી વ્યવસ્થા

નેસ્ટ બંગલો ખાતે યોજવામાં આવેલા વેક્સિનેશન કેમ્પમાં સરકારના ધારાધોરણ મુજબ 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે, ત્યારે વેક્સિન લેવા આવનારા વ્યક્તિઓ માટે બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તો નાસ્તા અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી ઉંમરના લોકો માટે વહિલચેરની પણ વ્યવસ્થા કરાઇ હતી. સોસાયટીના ચેરમેન રવિ જોશીએ જાણકારી આપતા કહ્યું કે, મહાનગરપાલિકાના સહયોગથી વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી આજે ઘર આંગણે જ લોકો વેક્સિન લઇ શકશે.

અમદાવાદના નેસ્ટ બંગલો દ્વારા વેક્સિનેશન કેમ્પ યોજાયો

આજે 12 એપ્રિલના રોજ APMC ધંધુકા ખાતે કોરોના વેક્સિન અંતર્ગત નગરમાં કોરોના વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. 21 જાન્યુઆરીથી આજ દિન સુધી ધંધુકા અને ધોલેરા તાલુકા વિસ્તારમાં 15,588 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે.

પોરબંદર જિલ્લામાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ 103 જેટલી જગ્યાઓએ વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ વેક્સિન લીધી હતી.

જામનગર ખાતે હાલમાં વિવિધ વિસ્તારોમાં સેવા સંસ્થાઓ દ્વારા કેમ્પ યોજી રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અન્ન નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગરની જનતાને ડર્યા વગર વેક્સિન લઈ દેશને સુરક્ષિત કરવામાં સહયોગ આપવા અપીલ કરી હતી. જેને જામનગરમાં બહોળો પ્રતિસાદ મળ્યો છે.

સુરત શહેરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અલગ-અલગ ભાષાઓમાં કોરોના વેક્સિનને લઇને જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.

  • ધંધુકા APMC ખાતે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.