ETV Bharat / state

આ વખતે 2 વર્ષ પછી કોરોના ગાઈડલાઈન વિના ઉજવાશે ઉત્તરાયણ, પણ પતંગ બજારમાં મંદી - Uttarayan Festival 2023

અમદાવાદીઓ આખરે 2 વર્ષ (Uttarayan Festival 2023 Ahmedabad) પછી આ વખતે કોરોના ગાઈડલાઈન વિના ઉત્તરાયણનો તહેવાર (Uttarayan to celebrate without Covid Guidelines ) ઉજવશે. ત્યારે આ વખતે પતંગરસીકો અને પતંગ બજારમાં કેવો માહોલ છે આવો જાણીએ.

આ વખતે 2 વર્ષ પછી કોરોના ગાઈડલાઈન વિના ઉજવાશે ઉત્તરાયણ, પતંગ બજારમાં મંદી

author img

By

Published : Jan 11, 2023, 9:28 AM IST

ઉત્તરાયણ ખાસ તહેવાર

અમદાવાદ ગુજરાતીઓ કોઈ પણ તહેવાર હંમેશાથી હર્ષ અને ઉલ્લાસથી ઉજવતા હોય છે. તેમાંય ખાસ કરીને ઉત્તરાયણનો (Uttarayan Festival 2023 Ahmedabad) તહેવાર ગુજરાતીઓ માટે સૌથી ખાસ હોય છે. કારણ કે, સદીઓથી ચાલતી આવતી પતંગ ચગાવવાની પરંપરા ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં (Recession in Kite Market of Ahmedabad) આવે છે. જોકે, આ વખતે 2 વર્ષ પછી કોરોનાની કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન (Uttarayan to celebrate without Covid-19 Guidelines ) વિના ઉત્તરાયણનો તહેવાર મનાવવામાં આવશે. એટલે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આવો જાણીએ કે, આ વર્ષે પતંગ બજાર (Kite market of Ahmedabad) શું કહે છે શું ભાવ છે? અને કેવા પ્રકારનો માહોલ બજારમાં જોવા મળી રહ્યો છે.

પતંગનું સારું વેચાણ 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ (Uttarayan Festival 2023 Gujarat) છે. ત્યારે પતંગ બજારમાં (Kite market of Ahmedabad) પણ ખૂબ જ સારી એવી રોનક જોવા મળી રહી છે. પતંગના વેપારી વિજય પટણીએ જણાવ્યું હતું કે, આ વખતે પતંગમાં ખૂબ જ તેજી જોવા મળી રહી છે. ભાવમાં પણ ખૂબ જ વધારો થવા મળી રહ્યો છે. એટલું જ નહીં, આ વખતે પતંગમાં નવી નવી વેરાઈટી પણ વધારે પ્રમાણમાં આવી(Sale of kites in Ahmedabad) છે. કારણ કે, છેલ્લા 2 વર્ષથી પતંગનો ધંધો સરખી રીતે થયો ન હતો. તો આ વખતે ગત 2 વર્ષના મુકાબલે ખૂબ જ સારો એવો ધંધો થઈ રહ્યો છે અને પતંગ પણ સારી એવા પ્રમાણમાં વેચાઈ રહી છે.

ઉત્તરાયણ ખાસ તહેવાર તેમણે જણાવ્યું હતું કે, એક રીતે જોવા જઈએ તો બજારમાં (Kite market of Ahmedabad) મંદી છે. રો મટિરીયલ બહુ મોંઘું (Recession in Kite Market of Ahmedabad) થયું છે. તેમાં 25 ટકા વધ્યા છે અને માગ 30 ટકા જેટલી ઘટી ગઈ છે. આ ઉપરાંત ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ ચાઈનીઝ દોરીનું વેચાણ (Sale of kites in Ahmedabad) વધુ થઈ રહ્યું છે. તેમ છતાં પણ 2 વર્ષ બાદ આ વખતે તહેવાર ઉજવવામાં આવશે, જેના કારણે બજારમાં સારી એવી ભીડ પણ જોવા મળી રહી છે. જોકે, અમદાવાદીઓ માટે તો ઉત્તરાયણનો (Uttarayan Festival 2023) તહેવાર ખૂબ જ ખાસ હોય છે.

આ પણ વાંચો મકરસંક્રાંતિમાં મજાનો માંજો, દેશ વિદેશમાં સુરતી માંજાને ટક્કર આપનાર કોઈ નહીં

પતંગનો માલસામાન ખંભાત બાજુથી આવે છે જોકે, છેલ્લા પ્રમાણ કરતા આ વખતે પતંગોના ભાવ પણ ખાસ વધ્યા છે. કારણ કે, જ્યાંથી પતંગનો મૂળ માલ, જે ખંભાત બાજુથી આવતો હોય છે. તેનો માલની વ્યવસ્થિત રીતે જાળવણી થયેલી ન હોવાથી રો મટિરીયલમાં ભાવમાં (Raw material goods of kites) વધારો થયો છે.

આ પણ વાંચો પતંગ રસિકોને આનંદો, ઉત્તરાયણને લઈને મહત્વના આવ્યા સમાચાર

2 મહિના પહેલા શરૂ થાય છે ઉજવણી આ અંગે નિલેશભાઈએ જણાવ્યું હતું કે, આ વખતે 2 વર્ષ પછી ઉત્તરાયણનો (Uttarayan Festival 2023) તહેવાર આવી રહ્યો છે. તેને લઈને અમે ખૂબ જ ઉત્સાહી છીએ. ખાસ કરીને અમદાવાદી તો ઉતરાયણના તહેવારની ઉજવણી 2 મહિના પહેલાથી જ આકાશમાં પતંગના પેચ લડાવવાથી કરી (Recession in Kite Market of Ahmedabad) દેતા હોય છે. આ વખતે ખાસ કરીને કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન નથી તેથી અમે ભારે ઉત્સાહથી ઉતરાયણના તહેવારની ઉજવણી કરીશું.

ઉત્તરાયણમાં મિની વેકેશન જેવો માહોલ તો વિજયભાઈએ જણાવ્યું હતું કે, આ વખતે ઉત્તરાયણના તહેવાર પહેલાં શનિવાર અને રવિવાર આવી રહ્યા છે. તેથી એક તો ડબલ રજા અને ઉપરથી મિની વેકેશન જેવો માહોલ રહેશે. એટલે અમે ઘણી બધી પતંગની ખરીદીઓ કરી છે અને કોઈ પણ પ્રકારના નિયમો વગર આ વખતે અમે પતંગ ઉડાડીશું, જેથી અમે ખૂબ જ ખુશ છીએ.

પવન સારો રહેવાનો છે અત્રે એ નોંધનીય છે કે, આ વખતે ઉત્તરાયણ (Uttarayan Festival 2023) ઉપર પવન પણ ખૂબ જ સારો રહેવાનો છે. ઉત્તરાયણના બંને દિવસ કલાકના 7થી 12 કિમીનો પવન ફૂંકાવવાના કારણે પતંગરસીકોને પણ પતંગ ચગાવવાની મજા આવવાની છે. ત્યારે જોકે, આ વખતે રો મટીરીયલના કારણે બજારમાં (Kite market of Ahmedabad) મંદી છે, પરંતુ 2 વર્ષ બાદ લોકો (Recession in Kite Market of Ahmedabad) પતંગનો ઉત્સવ બનાવશે. તેથી ભાવમાં તેજીનો વધારો પણ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.