ETV Bharat / state

ઉત્કર્ષ ફાઉન્ડેશને 5 લાખ ચોકલેટ અને 10 લાખ વેફર પેકેટસનું વિતરણ કર્યું - અમદાવાદ કોરોના

વર્ષ 1998થી મહિલાઓ અને બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટે કામ કરતી સંસ્થા ઉત્કર્ષ હેલ્થકેર ફાઉન્ડેશન, ઈન્ડિયાએ લૉકડાઉન શરૂ થયું ત્યારથી જરૂરિયાતમંદ લોકો અને બાળકોને 5 લાખ ચોકલેટ અને 10 લાખ વેફર પેકેટસનુ વિતરણ કર્યુ છે.

ઉત્કર્ષ ફાઉન્ડેશને 5 લાખ ચોકલેટ અને 10 લાખ વેફર પેકેટસનું વિતરણ કર્યું

author img

By

Published : May 5, 2020, 7:28 PM IST

અમદાવાદઃ કુસુમ વ્યાસ કૌલ જણાવે છે કે હાલમાં ચાલી રહેલા લૉક ડાઉન જેવા સમયમાં બાળકોએ સૌથી વધુ સહન કરવુ પડતું હોય છે. બાળકોના ચહેરા ઉપર સ્મિત લાવવાના ઉદ્દેશથી અમે બાળકોને ચોકલેટ તથા ચીઝ વેફર્સના પેકેટ વહેંચવાનુ શરૂ કર્યુ છે. અમે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં અત્યાર સુધીમાં 5 લાખ ચોકલેટ અને 10 લાખ વેફર પેકેટસનું વિતરણ કર્યુ છે. ”

ઉત્કર્ષ ફાઉન્ડેશને 5 લાખ ચોકલેટ અને 10 લાખ વેફર પેકેટસનું વિતરણ કર્યું
ઉત્કર્ષ ફાઉન્ડેશને 5 લાખ ચોકલેટ અને 10 લાખ વેફર પેકેટસનું વિતરણ કર્યું
કોરોના વાયરસ લૉકડાઉન પછી અથાક કામગીરી કરી રહેલા ડોકટરો અને હેલ્થકેર વર્કર્સની કદર કરવા માટે ફાઉન્ડેશને પ્રોટીન મિલ્કશેક અને પ્રોટીન કૂકીઝનું અમદાવાદની વિવિધ હૉસ્પિટલોમાં ડોકટરો અને મેડિકલ સ્ટાફને વિતરણ કરવાનું શરૂ કર્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.