ETV Bharat / state

સફાઈ માટે શતાબ્દી મહોત્સવમાં અનોખું મેનેજમેન્ટ, કચરાપેટી માટે કંટ્રોલ રૂમ - ડસ્ટ ફ્રી

અમદાવાદના ઓગણજ ખાતે (Unique management in Shatabdi Mohotsav cleaning) પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav) ઉજવવામાં આવી રહ્યો છે. આ નગરમાં દરેક બાબતે કંઈક ને કંઈક શીખવા મળી રહ્યું છે.અહીંયા સ્વચ્છતા માટે 1700 જેટલા ડસ્ટબીન(1700 Dustbin in Pramukh Swami Nagar) મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત 240 જેટલા ટોયલેટ બોક્સ પણ (control room for garbage) બનાવવામાં આવ્યા છે જે દર કલાકે સાફ કરવામાં આવી રહ્યા છે.

સફાઈ માટે શતાબ્દી મહોત્સવમાં અનોખું મેનેજમેન્ટ, કચરાપેટી માટે પણ કંટ્રોલ રૂમ

author img

By

Published : Jan 10, 2023, 1:27 PM IST

Updated : Jan 10, 2023, 4:32 PM IST

સફાઈ માટે શતાબ્દી મહોત્સવમાં અનોખું મેનેજમેન્ટ, કચરાપેટી માટે પણ કંટ્રોલ રૂમ

અમદાવાદ આપણી ગુજરાતીમાં કહેવત છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એટલે કે જ્યાં સ્વચ્છતા (Unique management in Shatabdi Mohotsav cleaning) હોય છે ત્યાં પ્રભુનો વાસ હોય છે. ત્યારે અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી (Pramukhswami Maharaj at Oganaj) મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ નગર એકર જમીનમાં ફેલાવ્યું છે તેમ છતાં પણ આ નગરમાં ડસ્ટ ફ્રી (Dust free) જોવા મળી રહ્યું છે. તમામ જગ્યાએ પેપર બ્લોક અને 1700 જેટલા ડસ્તબિન (control room for garbage) મૂકવામાં આવ્યા છે.

સ્વચ્છતાનો આગ્રહ રાખતા સ્વયંસેવક હિરેનભાઈએ etv ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે અહીંયા સ્વચ્છતાનો (Unique management in Shatabdi Mohotsav cleaning) ખૂબ જ આગ્રહ રાખવામાં આવ્યો છે. પ્રમુખસ્વામી મહારાજ પણ પોતે સ્વચ્છતાનો આગ્રહ રખાવતા હતા અને એટલે જ આખું નગર ડસ્ટ ફ્રી જોવા મળી રહ્યું છે. નગરમાં તેવર બ્લોક પાથરવામાં આવ્યા છે જેથી ક્યાંય પણ ગંદકી જોવા ન મળે. અહીંયા આવનાર લોકો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં પણ નાસ્તાના સ્ટોલ છે.તેની બાજુમાં પણ ડસ્ટબીન મૂકવામાં આવ્યા છે જેથી લોકો નાસ્તાના પેકેટ કે કાગળ પણ તેમાં નાખી શકે છે.

આ પણ વાંચો હાઈકોર્ટે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ભીડની અરજીને ફગાવી

ડસ્ટબિનની યુનિક કોડ વધુમાં જણાવ્યા હતું કે (waste management system) આ નગરમાં કુલ 1700 ડસ્ટબીન (Dustbin arrangement) મૂકવામાં આવ્યા છે જેથી આ નગર સંપૂર્ણ રીતે સ્વચ્છ રહે સાથે આ તમામ ડસ્ટબીનમાં એક યુનિક કોડ પણ આપવામાં આવ્યો છે. ડસ્ટબીન પાસે પણ સ્વયંસેવક નજર રાખે છે. જો કોઈ ડસ્ટબિન ભરાઈ જાય તો તે કોડ માં ફરતે કંટ્રોલરૂમમાં જાણ કરે છે. તાત્કાલિક તે ડસ્ટબીન ખાલી કરવામાં આવે છે. જેથી કોઈ ડસ્ટબીન ભરાઈ જવાથી બહાર કચરો ન નાખી શકે.

આ પણ વાંચો પાયલોટની ટ્રેનિંગ પૂર્ણ કરી મીહાલી આવી પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા

2000 થી વધુ સ્વયંસેવકો સ્વચ્છતા માટે 2000થી પણ વધુ સ્વયંસેવકો જોડાયેલા છે. જે 10 સંતોના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યા છે. જ્યારે નગરની અંદર 240 જેટલા ટોયલેટ બોક્સ બનાવવામાં આવ્યા છે. દરેક 240 બ્લોકનું દર કલાકે તેની સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે.દરેક જગ્યાએ લિક્વિડ પણ રાખવામાં આવ્યા છે.

Last Updated : Jan 10, 2023, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.