ETV Bharat / state

માર્ગ સુરક્ષા સપ્તાહ નિમિત્તે સુરક્ષા રથ દ્વારા ટ્રાફિક નિયમોની સમજણ - People are requested to follow the traffic rules

અમદાવાદના થલતેજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા સુરક્ષા સેતુ રથમાં ટ્રાફિકની સમજણ આપતી ફિલ્મ બતાવીને અને લોકોને ટ્રાફિકના નિયમો પાળવા માટે વિનંતી કરવામાં આવી હતી. રિક્ષા ચાલકો, દ્વિચક્રી વાહનો અને ગાડી ચલાવતા લોકોને ક્યા ક્યા નિયમોનું પાલન કરવું જોઈએ, જે બાબતે સમજણ આપવામાં આવી હતી.

માર્ગ સુરક્ષા સપ્તાહ
માર્ગ સુરક્ષા સપ્તાહ
author img

By

Published : Feb 6, 2021, 6:54 PM IST

  • માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી
  • લોકોને ટ્રાફિકના નિયમો પાળવા માટે કરાઇ અપીલ
  • સુરક્ષા રથ દ્વારા ટ્રાફિક નિયમોની સમજણ

અમદાવાદ : થલતેજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા સુરક્ષા સેતુ રથમાં ટ્રાફિકની સમજણ આપતી ફિલ્મ બતાવીને અને લોકોને ટ્રાફિકના નિયમો પાળવા માટે વિનંતી કરવામાં આવી હતી.

માર્ગ સુરક્ષા સપ્તાહ નિમિત્તે સુરક્ષા રથ દ્વારા ટ્રાફિક નિયમોની સમજણ

નિયમોનું પાલન કરવા અંગે માહિતી આપવામાં આવી

રિક્ષા ચાલકો, દ્વિચક્રી વાહનો અને ગાડી ચલાવતા લોકોને ક્યા ક્યા નિયમોનું પાલન કરવું જોઈએ, જે બાબતે સમજણ આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.