ETV Bharat / state

અમદાવાદમાં વિદેશી ગ્રાહકોની બેંકના ડેટા મેળવી પૈસા ઉપાડી લેતા, 2 ઈસમ ઝડપાયા - MSX-R

અમદાવાદ: વિદેશી ગ્રાહકોની બેંકનાં ડેટા મેળવી ડમી ATM કાર્ડ બનાવી ATM મશીનમાંથી વિદેશી ગ્રાહકોની રકમ ઉપાડી લેતા બે ઇસમની ગુજરાત યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે. જેમની પાસેથી 381 ATM કાર્ડ તથા પીન કોડર મશીન મળી આવ્યા છે. બન્ને આરોપીઓનાં રિમાન્ડ મેળવીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં વિદેશી ગ્રાહકોની બેંકના ડેટા મેળવી પૈસા ઉપાડી લેતા 2 ઈસમ ઝડપાયા
author img

By

Published : Sep 6, 2019, 9:13 AM IST

પોલીસે બાતમીના આધારે કમલનાથ અને રાજકુમાર નામના બે શખ્સોને એક જ નંબર વાળા 381 ડમી એટીએમ કાર્ડ 1,02,000 રોકડ રકમ અલગ અલગ કંપનીના ચાર મોબાઇલ ફોન, લેપટોપ ડુપ્લીકેટ, એટીએમ કાર્ડ બનાવવા માટેનું ઇનકોડર મશીન એમ કુલ 1,68,000ની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, કમલનાથ બેંગલુરુનો તથા રાજકુમાર મૂળ રાજસ્થાનનો વતની છે. આરોપીઓએ MSX-R નામનું ઇનકોડર સ્વાઈપ મશીન, ડમી એટીએમ કાર્ડ તેમજ વિદેશી ગ્રાહકોનાં ખાતાઓની વિગત એક વ્યક્તિ પાસેથી મેળવી હતી. જે વિગતો પોતાનાં લેપટોપમાં સેવ કરીને ઇનકોડર સ્વાઈપ મશીન લેપટોપ સાથે કનેક્ટ કરી લેપટોપમાં ડાઉનલોડ કરી હતી.

અમદાવાદમાં વિદેશી ગ્રાહકોની બેંકના ડેટા મેળવી પૈસા ઉપાડી લેતા 2 ઈસમ ઝડપાયા
MSX-Rનામનાં સોફ્ટવેરની મદદથી ડમી ATM કાર્ડ ઇનકોડર મશીનમાં કરી વિદેશી ગ્રાહકોનાં બેંક ખાતા તથા ATMની વિગતો ડમી ATM કાર્ડમાં અપલોડ કરી ડમી એટીએમ કાર્ડનું માઇનિંગ કરી અલગ અલગ રાજ્યો તથા શહેરનાં અલગ અલગ ATM મશીનોમાં રકમ ઉપાડી લઈ વિદેશી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતાં હતા. બંને આરોપીઓને ઝડપીને પોલીસે પુછાપરછ હાથ ધરી છે. બંને આરોપીઓને પોલીસે કોર્ટમાં હાજર કર્યા હતા અને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Intro:અમદાવાદ

વિદેશી ગ્રાહકોની બેંકના ડેટા મેળવી ડમી એટીએમ કાર્ડ બનાવી અને એટીએમ મશીનમાંથી વિદેશી ગ્રાહકોની રકમ ઉપાડી લેતા બે ઇસમની ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઝડપ્યા છે .જેમની પાસેથી ૩૮૧ એટીએમ કાર્ડ તથા પીન કોડર મશીન મળી આવ્યા છે.. બન્ને આરોપીઓના રિમાન્ડ મેળવીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Body:પોલીસે બાતમીના આધારે કમલનાથ અને ને રાજકુમાર નામના બે શખ્સોને એક જ નંબર વાળા 381 ડમી એટીએમ કાર્ડ ,1,02,000 રોકડ રકમ,અલગ અલગ કંપનીના ચાર મોબાઇલ ફોન, લેપટોપ ડુપ્લીકેટ ,એટીએમ કાર્ડ બનાવવા માટેનું ઇનકોડર મશીન એમ કુલ 1,68,000ની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે કમલનાથ બેંગલોરનો તથા રાજકુમાર મૂળ રાજસ્થાનનો વતની છે. આરોપીઓએ MSX-R નામનું ઇનકોડર સ્વાઈપ મશીન, ડમી એટીએમ કાર્ડ તેમજ વિદેશી ગ્રાહકોના ખાતાઓની વીગત પારથીપણ નામના પાસેથી મેળવી હતી .જે વિગતો પોતાના લેપટોપમાં સેવ કરીને ઇનકોડર સ્વાઈપ મશીન લેપટોપ સાથે કનેક્ટ કરી લેપટોપમાં ડાઉનલોડ કરેલ.MSX-Rનામના સોફ્ટવેર ની મદદ થી ડમી એટીએમ કાર્ડ ઇનકોડર મશીનમાં કરી વિદેશી ગ્રાહકોના બેંક ખાતા તથા એટીએમ ની વિગતો ડમી એટીએમ કાર્ડ માં અપલોડ કરી ડમી એટીએમ કાર્ડ નું માઇનિંગ કરી અલગ અલગ રાજ્યો તથા શહેરના અલગ અલગ એટીએમ મશીનોમાં રકમ ઉપાડી લઈ વિદેશી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હતા.

બંને આરોપીઓને ઝડપીને પોલીસે પુછાપરચ હાથ ધરી છે.બંને આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા અને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.રિમાન્ડ દરમિયાન આરોપીઓ ડેટા કોના પાસેથી મેળવતા હતા,બેન્કનો કોઈ કર્મચારી સાથે આપતો હતો કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે..

બાઇટ- પી.બી.દેસાઈ(ઇન્ચાર્જ-પીઆઇ- ગુજરાત યુનિવર્સિટી)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.