ETV Bharat / state

લોકડાઉનમાં ઇમરજન્સી સેવા એમ્બ્યુલન્સના નામે દારૂની હેરાફેરી કરતા 2 ઝડપાયા

author img

By

Published : Apr 9, 2020, 3:14 PM IST

કોરોના વાઇરસની મહામારી વચ્ચે સમગ્ર દેશમાં 21 દિવસનું લૉકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદમાં એમ્બ્યુલન્સની આડમાં દારૂની હેરાફેરી કરતા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Etv Bharat, Gujarati News, Ahmedabad News, Lockdown, CoronaVirus
લૉકડાઉનમાં ઇમરજન્સી સેવા એમ્બ્યુલન્સના નામે દારૂની હેરાફેરી કરતા 2 ઝડપાયા

અમદાવાદઃ લૉકડાઉનને ધ્યાનમાં રાખીને માત્ર જીવન જરૂરિયાત અને ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે, ત્યારે ઇમરજન્સી સેવા એમ્બ્યુલન્સનો દુરુપયોગ થતો હોય એવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એમ્બ્યુલન્સની આડમાં દારૂની હેરાફેરી કરતા 2 ઇસમની પોલીસે ધરપકડ કરી છે.

નરોડા પોલીસે બાતમીના આધારે નાના ચિલોડા પાસે ઇકો વાન જે એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હતી તેને પકડી હતી. જેમાંથી 22 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. દેશી દારૂની હેરાફેરી કરતા 2 આરોપીની પણ પોલીસે ધરપકડ કરી છે.

શહેર પોલીસ દ્વારા એમ્બ્યુલન્સને ઇમરજન્સી સેવા હોવાથી રોકવામાં નથી આવતી પરંતુ તેનો હવે કેટલાક લોકો દુરુપયોગ કરવા લાગ્યા છે જેથી હવે પોલીસ પણ બીજા વાહનોનું ચેકીંગ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.