ETV Bharat / state

એક તરફ ગુજરાત પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યું છે તો બીજી તરફ ટેન્કર દ્વારા થઈ રહ્યો છે પાણીનો બગાડ

અમદાવાદ: એક તરફ ગુજરાત રાજ્ય દુષ્કાળના ઓછાયા નીચે સતત ચિંતાજનક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. ત્યારે પીવાના પાણીની પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને તંત્ર એ પણ આંખ આડા કાન કરેલ છે તેવુ જોવા મળી રહ્યુ છે.

water
author img

By

Published : Jun 6, 2019, 5:17 AM IST

ઠેર ઠેર પાણી પહોંચતું નહીં હોવાની વ્યાપક ફરિયાદો પણ ઉઠી રહી છે. તેવામાં બુધવારના રોજ પીવાના શુદ્ધ પાણીનું ટેન્કર પુરપાટ ઝડપે જઈ રહ્યું હતું, વળી ટેન્કરની આજુબાજુમાંથી પસાર થતા વાહન ચાલકો ઉપર પણ બેરોકટોક પાણીના ફુવારા ઉડતા હોય તેવા દ્રશ્યો જોવામાં આવ્યા હતા.

એક તરફ ગુજરાત પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યું છે તો બીજી તરફ ટેન્કર દ્વારા થઈ રહ્યો છે પાણીનો બગાડ

ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે, કે એક તરફ પાણીની વિકટ પરિસ્થિતિ માંથી જ્યારે ગુજરાત રાજ્ય પસાર થઈ રહ્યું છે, ત્યારે આવા ટ્રેક્ટરો આજુ બાજુમાંથી પસાર થઇ રહેલા વાહનચાલકો પર સતત ને સતત પાણીના ફુવારા ઉડાડતા પાણીનો વ્યય કરતાં જતા હોય છે. ત્યારે જ્યારે આમ જનતાને આ દેખાઈ રહ્યું છે. ત્યારે જવાબદાર તંત્ર ને પણ આ બધું દેખાય છે...? અને જો દેખાતું જ હોય તો આંખ આડા કાન રાખવાનો કારણ શું હોઈ શકે.

Intro:એક તરફ ગુજરાત રાજ્ય દુષ્કાળના ઓછાયા નીચે સતત ચિંતાજનક પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યો છે. ત્યારે પીવાના પાણીની પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે.

Body:ઠેરઠેર પાણી પહોંચતું નહીં હોવાની વ્યાપક ફરિયાદો પણ ઉઠી રહી છે. તેવામાં આજરોજ પીવાના શુદ્ધ પાણીનું ટેન્કર પુરપાટ ઝડપે જઈ રહ્યું હતું, વળી ટેન્કરની આજુબાજુમાંથી પસાર થતા વાહન ચાલકો ઉપર પણ બેરોકટોક પાણીના ફુવારા ઉડતા હોય તેવા દ્રશ્યો જોવામાં આવ્યા હતા.

Conclusion:ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે, કે એક તરફ પાણીની વિકટ પરિસ્થિતિ માંથી જ્યારે ગુજરાત રાજ્ય પસાર થઈ રહ્યું છે, ત્યારે આવા ટ્રેક્ટરો આજુ બાજુમાંથી પસાર થઇ રહેલા વાહનચાલકો પર સતત ને સતત પાણી ના ફુવારા ઉડાડતા ઉડાડતા,પાણી નો વ્યય કરતાં કરતાં જતા હોય, ત્યારે જ્યારે આમ જનતાને આ દેખાઈ રહ્યું છે. ત્યારે પોલીસ તંત્ર કે જવાબદાર તંત્ર ને પણ આ બધું દેખાય છે??? અને જો દેખાતું જ હોય તો આંખ આડા કાન રાખવાનો કારણ શું હોઈ શકે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.