ETV Bharat / state

વિકાસને વેગવંતો કરવા બે મહાનગરોને વધુ પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી - CM Bhupendra Patel

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં વધુ એક કદમ ભરીને બે મહાનગરોની પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે. જેમાં મુખ્યપ્રધાને અમદાવાદ અને સુરત એમ બે મહાનગરોની વધુ પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે. TP scheme approval in Gujarat, Ahmedabad and Surat town planning schemes, town planning scheme

વિકાસને વેગવંતો કરવા બે મહાનગરોને વધુ પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી

author img

By

Published : Sep 5, 2022, 8:38 PM IST

અમદાવાદ શહેરી વિસ્તારોના વિકાસને વેગવંતો બનાવવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) અમદાવાદ અને સુરત એમ બે મહાનગરોને વધુ પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમને (own planning scheme )મંજૂરી આપી છે. તેમણે ઇઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે અમદાવાદ અને સુરત મહાનગરની કુલ 3 પ્રિલીમીનરી ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી છે. આ ઉપરાંત મુખ્યપ્રધાને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ-ઔડા ની ડ્રાફ્ટ સ્કીમ 413 એણાસણ, મુઠીયા, બિલાસીયાને મંજૂરી આપી છે. તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયનલ ટી.પી સ્કીમ નં. 54 ઓગણજ પણ મંજૂર કરી છે.

બે મહાનગરોને વધુ પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી મુખ્યપ્રધાને ઔડાની જે ડ્રાફ્ટ ટી.પી સ્કીમ નં. 413 (એણાસણ-મુઠીયા-બિલાસીયા) મંજૂર કરી છે તેના પરિણામે સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓનું ઝડપી અમલીકરણ શકય( TP scheme approval in Gujarat)બનશે. આંતર માળખાકીય સુવિધા પ્રાપ્ત થતાં નાગરિક સુખાકારી કામોને પણ વેગ મળશે. આ ડ્રાફ્ટ ટી.પી સ્કીમમાં કુલ 35.03 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થવાની છે. તેમાંથી 6.91 હેક્ટર્સમાં 6200જેટલા EWS આવાસો બની શકશે. બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન અને ખૂલ્લી જગ્યા માટે 5.95 હેક્ટર્સ, જાહેર સુવિધા માટે 6.19 હેક્ટર્સ તથા વેચાણ હેતુસર 15.97 હેક્ટર્સ જમીન મળશે.

આંતર માળખાકીય સુવિધા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરની(Ahmedabad and Surat town planning schemes ) જે બે પ્રિલીમીનરી ટી.પી સ્કીમને મંજૂરી આપી છે તેમાં ટી.પી 69-કોતરપૂર અને ટી.પી 35 જગતપૂરનો સમાવેશ થાય છે. આ બે પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ મળીને કુલ 27.04 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. પ્રિલીમીનરી ટી.પી. 69 કોતરપૂરમાં 783 જેટલા EWS આવાસો માટે 0.87 હેક્ટર્સ, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન, ખૂલ્લી જગ્યા માટે 1.86 હેક્ટર્સ, જાહેર સુવિધા માટે 1.73 હેક્ટર્સ અને વેચાણ હેતુસર 4.43 હેક્ટર્સ જમીન મળશે.

બાગ બગીચા તથા રમત ગમતના મેદાન અને ખૂલ્લી જગ્યા આ ઉપરાંત પ્રિલીમીનરી ટી.પી 35 જગતપૂરમાં 3.35 હેક્ટર્સ જમીન 3000 EWS આવાસોના નિર્માણ માટે, 3.81 હેક્ટર્સ જમીન બાગ બગીચા તથા રમત-ગમતના મેદાન અને ખૂલ્લી જગ્યા માટે, જાહેર સુવિધા માટે 2.59 હેક્ટર્સ અને વેચાણના હેતુ માટે 8.35 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રિલીમીનરી ટી.પી સ્કીમ 41 ડીંડોલીને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે તેના પરિણામે કુલ 7.34 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.

આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા આ પ્રિલીમીનરી ટી.પી સ્કીમ-41 ડીંડોલીમાં 1000 EWS આવાસોના નિર્માણ માટે 1.21 હેક્ટર્સ, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન, ખૂલ્લી જગ્યા માટે 1.22 હેક્ટર્સ, જાહેર સુવિધા માટે 3.43 હેક્ટર્સ અને આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણના હેતુસર આશરે 1.47 હેક્ટર્સ જમીન મળશે. આમ, મુખ્યપ્રધાને મંજૂર કરેલી આ ટી.પી સ્કીમના પરિણામે કુલ 10,900 EWS આવાસો માટે તથા અન્ય વિવિધ હેતુઓ માટે કુલ મળીને 69.41 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થઇ શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.