જાણો જિલ્લા પ્રમાણે કુલ વરસાદ
કચ્છ | 410 મીમી | 102.24 ટકા |
પાટણ | 417 મીમી | 71.87 ટકા |
બનાસકાંઠા | 390મીમી | 62.75 ટકા |
મહેસાણા | 431મીમી | 59.31 ટકા |
સાબરકાંઠા | 638મીમી | 75.65 ટકા |
અરવલ્લી | 629 મીમી | 72.99 ટકા |
ગાંધીનગર | 480મીમી | 62.37 ટકા |
- પૂર્વ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ
અમદાવાદ 477મીમી 68.64 ટકા ખેડા 698મીમી 84.81 ટકા આણંદ 679મીમી 88.68 ટકા વડોદરા 783મીમી 90.13 ટકા છોટા ઉદેપુર 1199મીમી 118.90 ટકા પંચમહાલ 865મીમી 95.65 ટકા મહીસાગર 406મીમી 54.16 ટકા દાહોદ 496મીમી 66.42 ટકા
સૌરાષ્ટ્રના જિલ્લાઓ
સુરેન્દ્રનગર | 474મીમી | 83.90 ટકા |
રાજકોટ | 495મીમી | 76.62 ટકા |
મોરબી | 519મીમી | 103.62 ટકા |
જામનગર | 543મીમી | 88.17 ટકા |
દ્વારકા | 368મીમી | 59.21 ટકા |
પોરબંદર | 335મીમી | 48.59 ટકા |
જૂનાગઢ | 629મીમી | 71.64 ટકા |
ગીર સોમનાથ | 622મીમી | 67.80 ટકા |
અમરેલી | 457 મીમી | 72.79 ટકા |
ભાવનગર | 497મીમી | 84.61 ટકા |
બોટાદ | 614મીમી | 108.02 ટકા |
- દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ
ભરૂચ 938મીમી 132.97 ટકા નર્મદા 1183મીમી 114.09 ટકા તાપી 1321મીમી 98.57 ટકા સુરત 1462મીમી 107.26 ટકા નવસારી 1619મીમી 90.77 ટકા વલસાડ 2203 મીમી 100.05 ટકા ડાંગ 2289મીમી 97.84 ટકા - રાજ્યમાં હાલમાં 5000 ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયો
સરદાર સરોવર 2,65,059 વણાકબોરી 59,386 કડાણા 47,954 ઉકાઇ 39,102 દમણગંગા 9358 કરજણ 6038 - ઝોન પ્રમાણે જળાશયોની સ્થિતી
ઉત્તર ગુજરાતના 15 જળાશયો 29.88 ટકા મધ્ય ગુજરાતના 17 જળાશયો 92.68 ટકા દક્ષિણ ગુજરાતના 13 જળાશયો 79.78 ટકા કચ્છના 20 જળાશયો 60.93 ટકા સૌરાષ્ટ્રના 139 જળાશયો 52.37 ટકા રાજયમાં કુલ-204 જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો 70.81 ટકા એટલે 3,94,187.44 મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 36 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 38 જળાશયો છલકાયા છે. 43 જળાશયો 70થી 100 ટકા તેમજ 21 જળાશયો 50 થી 70 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના 80.64 ટકા ભરાયું છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ દ્વારા જણાવાયું હતું.