- રેલવે ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ સામખિયાળી વચ્ચે કરી કાર્યવાહી
- બાતમીના આધારે 3 કોચ એટેન્ડન્ટને દારૂની બોટલો સાથે ઝડપ્યા
- કુલ 18,4,60ની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાયો
અમદાવાદઃ રેલવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાન્દ્રા-ભુજ AC એક્સપ્રેસમાં બાતમીના આધારે અમદાવાદ સામખિયાળી વચ્ચે કાર્યવાહી કરવામાં આવી હતી અને આરોપીઓ પ્રેમચંદ્ર લક્ષ્મીનારાયણ, ટિકમ મુલારામ અને આકાશ બાબુ હેગડેના કબજામાંથીની બોટલો કબજે કરવામાં આવી હતી. આરોપીઓ વિરુદ્ધ ગાંધીધામ રેલવે પોલીસ મથકે ગુનો નોંધાયો
આ પાણ વાંચોઃ વડોદરા નંદેસરી પોલીસેએ બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી પડ્યો
ક્રાઈમ બ્રાન્ચે દારૂની બોટલો કબજે કરાઇ
રેલવે ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 18,4,60ની કિંમતનો દારૂની બોટલો કબજે કરવામાં આવી હતી. આ અંગે ગાંધીધામ રેલવે પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને કોચ એટેન્ડન્ટની વધુ પૂછપરછ કરવામાં આવી હતી.