ETV Bharat / state

આ શિયાળામાં આરોગો હળદરના શાકનું ભોજન, મેળવો રોગોથી રાહત - હળદરનું સેવન

અમદાવાદ: શિયાળો શરૂ થતાની સાથે જ અવનવા સ્વાદની વાનગીઓ સાથે ફૂડ ફેસ્ટિવલની શરૂઆત થતી હોય છે. ત્યારે થલતેજ વિસ્તારમાં આવેલા બીવીઝ કિચને શિયાળાને ધ્યાનમાં રાખીને કેટલીક લિજ્જતદાર અને હેલ્ધી વાનગીઓ તૈયાર કરી છે. જેમાં શિયાળા દરમિયાન જુદી-જુદી વાનગીઓની મજા લોકો માણી શકે તે હેતુસર જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ બે મહિના દરમિયાન ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

AMD
અમદાવાદ
author img

By

Published : Jan 8, 2020, 8:07 PM IST

સેફ મુકેશ ચૌધરી જણાવે છે કે. શિયાળાની એટલે કે ઠંડીની ઋતુમાં અમુક પ્રકારનો ખોરાક લેવો જરૂરી છે. જેમાં પૂરતા પ્રમાણમાં વિટામિન્સ પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ વગેરે મળી રહે તે માટે અમે હળદરની સ્પેશિયલ વાનગી બનાવી છે. હળદરને એન્ટિબાયોટિક માનવામાં આવે છે. જેમાં અમે હરડીની સબ્જીનું આયોજન કર્યું છે. આ સાથે જ વિન્ટર સ્પેશિયલ ફ્યુઝન ફૂડમાં મેક્સીકન પાણીપુરી, ચોકલેટ ગુલાબ જાંબુ, પેરી પેરી કરારી રૂમાલી રોટી, વેસ્ટન હેલ્ધી મેઈન કોર્સમાં ફાજીતા બાઉલ અને થાઈ બાઉલ, ઇન્ડિયન હેલ્ધી નિઝામી હાંનડી અને રૂમાલી રોટી જેવી વાનગીઓ તૈયાર કરી છે. આ ઉપરાંત પાન શોટ અને પાન મોજીતો પણ રાખ્યું છે.

આ શિયાળામાં આરોગો હળદરના શાકનું ભોજન અને રોગોથી રાહત

આ પ્રકારની વાનગીઓ ન્યુટ્રીશનથી ભરપુર છે. જેમાં સ્વાદની સાથે હેલ્થનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

હળદરના ફાયદાઓની વાત કરવામાં આવે તો
1. હળદરનું સેવન કરવાથી અનેક જાતની બીમારીઓથી બચી શકાય છે.

2. હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. જેથી શરીરને થતાં કોઇ પણ ઇન્ફેક્શન સામે રક્ષણ મળી શકે છે. ખાસ કરીને ગળાના અને ચીનના ઇન્ફેક્શનમાં લીલી હળદર ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

3. દરરોજ બપોરે જમતી વખતે સલાડ રૂપે લીલી અને આંબા હળદર ખાઈને તેના ફાયદા મેળવી શકાય છે.

4. મેદસ્વિતાની સમસ્યાથી જે લોકો પીડાતા હોય છે. તેમના માટે એકલી હળદર ફાયદાકારક બની રહે છે.

Intro:અમદાવાદ:
બાઇટ: અશ્વિની કુમાર(એક્ઝિકુટિવ શેફ)
બાઇટ: મુકેશ ચૌધરી(શેફ)

શિયાળો શરૂ થતાની સાથે જ અમદાવાદમાં અવનવા સ્વાદની વાનગીઓ સાથે ફૂડ ફેસ્ટિવલ કંઈ પણ શરૂઆત થતી હોય છે ત્યારે અમદાવાદના જ થલતેજ વિસ્તારમાં આવેલ બીવીઝ કિચને શિયાળાને ધ્યાનમાં રાખીને કેટલીક લિજ્જતદાર અને હેલ્ધી વાનગીઓ તૈયાર કરી છે જુદી જુદી વાનગીઓની મજા લોકો શિયાળા દરમિયાન માણી શકે તે હેતુસર જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ બે મહિના દરમિયાન ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

Body:સેફ મુકેશ ચૌધરી જણાવે છે કે શિયાળાની એટલે કે ઠંડીની ઋતુમાં અમુક પ્રકારનો ખોરાક લેવો જરૂરી છે જેમાં પૂરતા પ્રમાણમાં વિટામિન્સ પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ વગેરે મળી રહે અને તેના જ માટે અમે હળદરની સ્પેશિયલ વાનગી બનાવી છે હળદરને એન્ટિબાયોટિક માનવામાં આવે છે જેમાં અમે હરડી ની સબ્જી નું આયોજન કર્યું છે અને આ સાથે જ વિન્ટર સ્પેશિયલ ફ્યુઝન ફૂડ માં મેક્સીકન પાણીપુરી, ચોકલેટ ગુલાબ જાંબુ, પેરી પેરી કરારી રૂમાલી રોટી, વેસ્ટન હેલ્ધી મેઈન કોર્સમાં ફાજીતા બાઉલ અને થાઈ બાઉલ, ઇન્ડિયન હેલ્ધી નિઝામી હાંનડી અને રૂમાલી રોટી જેવી વાનગીઓ તૈયાર કરી છે. આ ઉપરાંત પાન શોટ અને પાન મોજીતો પણ રાખ્યું છે.

આ પ્રકારની વાનગીઓ ન્યુટ્રીશન થી ભરપુર છે જેમાં સ્વાદની સાથે હેલ્થનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

હળદરના ફાયદા ઓ ની વાત કરવામાં આવે તો
1. હળદરનું સેવન કરવાથી અનેક જાતની બીમારીઓથી બચી શકાય છે.

2. હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે જેથી શરીરને થતાં કોઇ પણ ઇન્ફેક્શન સામે રક્ષણ મળી શકે છે ખાસ કરીને ગળાના અને ચીનના ઇન્ફેક્શનમાં લીલી હળદર ખૂબ ઉપયોગી સાબિત થાય છે

3. દરરોજ બપોરે જમતી વખતે સલાડ રૂપે લીલી અને આંબા હળદર ખાઈને તેના ફાયદા મેળવી શકાય છે.

4. મેદસ્વિતાની સમસ્યાથી જે લોકો પીડાતા હોય છે તેમના માટે એકલી હળદર ફાયદાકારક બની રહે છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.