ETV Bharat / state

સેન્શન કોર્ટે નકલી ચલણથી વાહન છોડાવતા આરોપીના જામીન કર્યા મંજૂર

અમદાવાદઃ નકલી ચલણથી વાહન છોડાવતા આરોપીના જામીન મંજૂર કરાયા છે. આરોપીના સસરા મૃત્યું પામ્યાં હોવાથી સેન્શન કોર્ટે જામીન મંજૂર કર્યા હતા.

સેન્શન કોર્ટે નકલી ચલણથી વાહન છોડાવતા આરોપીના જામીન કર્યા મંજૂર
author img

By

Published : May 29, 2019, 5:21 AM IST

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ટોઉઈંગ ઝોનમાંથી આરોપી અશરફ શેખ સહિત સાત આરોપીઓ ભેગા મળીને ઘણા સમયથી કૌભાંડો આચરી રહ્યા હતા. લોકોના વાહનોને ટોઇંગ ઝોનમાંથી છોડાવવા માટે તેઓ નકલી દસ્તાવેજો બનાવતા હતા.

દંડની રકમ કરતા અધડી રકમમાં તેઓ લોકોના વાહન છોડાવતા હતા. દાણીલીમડા પોલીસને આ વાતની બાતમી મળતા તેમણે ટોઇંગ ઝોનમાં રેડ પાડીને છ આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસના મુખ્ય આરોપી અશરફ શેખે સસરા અવસાન થતાં તેમની અંતિમ વિધિમાં હજરી આપવા 10 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા પણ સેશન્સ કોર્ટે ગૂનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એક દિવસના જામીન મંજૂર કર્યા હતા.

R_GJ_AHD_11_28_MAY_2019_NAKLI_CHALAN_BATAVI_VAHAN_CHODAVTA_AAROPI_NA_COURTE_1_DIVAS_NA_VACHGADA_JAAMIN_MANJUR_KARYA_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD

હેડિંગ - નકલી ચલણ બતાવી વાહન છોડાવતા આરોપીના કોર્ટે 1 દિવસના વચગાળા જામીન મંજુર કર્યા...

દાણીલીમડા ખાતેના ટોઉઈંગ ઝોન માંથી વાહનોને છોડાવી દેવા માટે બોગસ ચલણો બનાવીને કૌભાંડ આચરવાના મામલે આરોપી અશરફ શેખના વચગાળાના જામીન મંજુર થયા છે. આરોપી અશરફ શેખના સસુર નું અવસાન થતાં તેમની અંતિમ વિધિમાં હાજરી આપવા માટે 10 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા. જે સેશન્સ કોર્ટે એક દિવસ માટે મંજુર રાખ્યા હતા.

આરોપી અશરફ શેખ સહિત સાત આરોપીઓ ભેગા મળીને ઘણા સમયથી કૌભાંડો આચરી રહ્યા હતા. લોકોના વાહનોને ટોઇંગ ઝોનમાંથી છોડાવવા માટે તેઓ નકલી દસ્તાવેજો બનાવી રહ્યા હતા. અને દંડની રકમ કરતા અધડી રકમમાં તેઓ લોકો ના વાહન છોડાવી રહ્યા હતા. અને અંગેની બાતમી દાણીલીમડા પોલીસના કાને આવતા તેમણે ટોઇંગ ઝોનમાં રેડ પાડીને છ આરોપીઓની ધરપકડ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.