ETV Bharat / state

રામોલ દુષ્કર્મ મૃત્યુ કેસમાં બંન્ને આરોપીઓના રિમાન્ડ મંજુર - CHHIPA AAQUIB

અમદાવાદ: રામોલ સામુહિક દુષ્કાર્મ બાદ યુવતીનું સારવાર દરમિયાન મોત થતા શહેર પોલીસ સક્રીય બની હતી. જેમાં 2 આરોપી અંકિત પારેખ અને ચિરાગ વાઘેલાની ધરપકડ કર્યા બાદ 24 કલાક પુર્ણ થતા શનિવારે બંન્ને આરોપીને મેટ્રો કોર્ટની અરજન્ટ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. પોલીસે 7 દિવસના રિમાન્ડની માગ કરી હતી. પરંતુ કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

રામોલ દુષ્કર્મ મૃત્યુ કેસમાં બન્ને આરોપીઓના રિમાન્ડ મંજુર
author img

By

Published : Apr 28, 2019, 2:06 AM IST

Updated : Apr 28, 2019, 4:10 AM IST

રામોલ પોલીસ દ્વારા બંન્ને આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે 30મી એપ્રિલ સુધીના રિમાન્ડ આપ્યા છે. કેસના બે આરોપી હજુ પણ પોલીસની ઝાપ્તાની બહાર છે.

રામોલની યુવતીને બીજા વર્ષની એટીકેટી પાસ કરાવવાની લાલચ આપી આરોપી અંકિત ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. ત્યારબાદ અન્ય ત્રણ નરાધમો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ પીડીતાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. આ અંગે પીડીતાએ 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે મૃત બાળકનો DNA ફરાર આરોપીઓના માતા-પિતા સાથે કર્યો હતો. યુવતી એલ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. જ્યાં તેની તબિયત બગડતા તેમનું મોત થયું હતું. યુવતીના મોત બાદ પોલીસે આ કેસમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી હતી.

R_GJ_AHD_12_27_APRIL_2019_RAMOL_DUSKARM_MRUTY_CASE_MA_COURTE_AAROPIO_NA_3_DIVAS_NA_REMAND_MANJUR_KARYA_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD

હેડિંગ - રામોલ દુષ્કાર્મ - મૃત્યુ કેસમાં કોર્ટે બંને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા..

રામોલમાં સામુહિક દુષ્કાર્મ બાદ યુવતીનું સારવાર દરમિયાન મોત થતા શહેર પોલીસ સક્રીય થઈ હતી અને બે આરોપી અંકિત પારેખ અને ચિરાગ વાઘેલાની ધરપકડ કર્યા બાદ 24 કલાક પુરા થતા શનિવારે બંને આરોપીઓને મેટ્રો કોર્ટની અરજન્ટ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા જ્યાં પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જોકે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હોવાની વિગતો સામે આવી છે....

રામોલ પોલીસ દ્વારા બંને આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી જોકે કોર્ટે 30મી એપ્રિલ સુધીના રિમાન્ડ આપ્યા છે... ઉલ્લેખનીય છે કે આ કેસના બે આરોપી હજી પણ પોલીસની પોહચની બહાર છે...

આ સમગ્ર કેસની વિગત એવી છે કે રામોલની યુવતીને બીજા વર્ષની એટીકેટી પાસ કરાવવાની લાલચ આપી આરોપી અંકિત ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને ત્યારબાદ અન્ય ત્રણ નરાધમો દ્વારા દુષ્કાર્મ આચરવામાં આવ્યું હતું..ત્યારબાદ પીડીતાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. આ અંગે પીડીતાએ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.. પોલીસે મૃત બાળકનો ડીએનએ  ફરાર આરોપીઓના માતા-પિતા સાથે કર્યો હતો..યુવતી સવા મહિનાથી એલ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી જ્યાં તેની તબિયત બગડતા તેનું મોત થયું હતું... યુવતીના મોત બાદ પોલીસે આ કેસમાં સંડોવાયેલા બે આરોપીઓનજ ધરપકડ કરી હતી....
Last Updated : Apr 28, 2019, 4:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.