ETV Bharat / state

રેથ ફેસ્ટિવલ 29 જાન્યુઆરીથી જેસલમેર ખાતે યોજાશે - Ahmedabad news

અમદાવાદ: શહેરના રેથ ઇવેન્ટની પ્રિ-ઇવેન્ટ યોજાઇ હતી. ઓર્ગેનાઇઝર સહિત ચંપેખાન ખૂબ જ જાણીતા રાજસ્થાની લોકસંગીતના ગાયક છે. તેમણે લોકોને પોતાના અવાજથી મંત્રમુગ્ધ કર્યા હતા અને લોકોને જેસલમેર આવવા આવકાર્યા હતા. ત્યારે 29 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી રેથ ફેસ્ટિવલ જેસલમેર ખાતે યોજાશે.

29 જાન્યુઆરીથી બીજી ફેબ્રુઆરી સુધી રેથ ફેસ્ટિવલ જેસલમેર ખાતે યોજાશે
29 જાન્યુઆરીથી બીજી ફેબ્રુઆરી સુધી રેથ ફેસ્ટિવલ જેસલમેર ખાતે યોજાશે
author img

By

Published : Jan 13, 2020, 7:41 PM IST

ભારત પાસે અનેક સંસ્કૃતિનો સમૃદ્ધ વારસો છે. જે ભારતના ઝડપી અને વિશ્વમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. વ્યક્તિઓ સર્જનાત્મક ઉજવણી સંગીત અને આર્કિટેક્ચરની દુનિયામાં ડૂબી જાય અને પ્રેરણાથી ઘેરાયેલા આ અનન્ય તકમાં ખરેખર વધારો કરવા જેસલમેરમાં રેથ ફેસ્ટિવલ યોજાવા જઇ રહી છે. જેમાં દિવસ દરમિયાન વર્કશોપ યોજાશે. જેની સાથે જીવંત સંગીતની સાંજ એક ઉત્સાહિત ઉત્સવના વાતાવરણમાં સર્જનાત્મક શિક્ષણનું વિતરણ થશે.

Intro:અમદાવાદ:

બાઇટ: ઓર્ગેનાઇઝર
વન ટુ વન

ભારત પાસે અને સંસ્કૃતિનો સમૃદ્ધ વારસો છે જે ભારતના ઝડપી અને વિશ્વમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે એડ્રેસ નું વિચાર એવો અનુભવ બનાવવાનો હતો કે વ્યક્તિઓ સર્જનાત્મક ઉજવણી સંગીત અને આર્કિટેક્ચરની દુનિયામાં ડૂબી જાય અને પ્રેરણાથી ઘેરાયેલા આ અનન્ય તક માં ખરેખર વધારો કરવા જેસલમેરમાં રેથ ફેસ્ટિવલ યોજાવા જઇ રહી છે જેમાં દિવસ દરમિયાન વર્કશોપ યોજાશે જેની સાથે જીવંત સંગીત ની સાંજ એક ઉત્સાહિત ઉત્સવના વાતાવરણમાં સર્જનાત્મક શિક્ષણ નું વિતરણ થશે.

Body:અમદાવાદમાં રેથ ઇવેન્ટની પ્રિ ઇવેન્ટ યોજાઇ હતી ઓર્ગેનાઇઝર સહિત ચંપેખાન ખૂબ જ જાણીતા રાજસ્થાની લોકસંગીતનો ગાયક છે તેમણે લોકોને પોતાના અવાજથી કર્યા હતા અને લોકોને જેસલમેર આવા આવકાર્યા હતા.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.