ETV Bharat / state

Western Railway Of Ahmedabad: દિવાળીના તહેવારમાં સતર્ક થયો હતો રેલવે વિભાગ - Diwali Festival

પશ્ચિમ રેલવેના અમદાવાદ(Western Railway Of Ahmedabad) મંડળના કોમર્શિયલ વિભાગના ટિકિટ ચેકિંગ સ્ટાફ (Ticket checking staff of commercial department) દ્વારા નવેમ્બર 2021માં 3.19 કરોડ રૂપિયાની દંડ પેટે આવક મેળવાઈ છે.

Western Railway Of Ahmedabad: દિવાળીના તહેવારમાં સતર્ક થયો હતો રલવે વિભાગ

author img

By

Published : Dec 6, 2021, 5:21 PM IST

  • અમદાવાદ રેલવે મંડળ પર ટિકિટ ચેકિંગની નોંધપાત્ર કામગીરી
  • નવેમ્બર 2021માં 3.19 કરોડની આવક મેળવી
  • અગાઉ દિવાળી પર 1.8 કરોડનો દંડ વસુલાયો હતો

અમદાવાદ: રેલવે પ્રવક્તા જે.કે.જયંતે(Rail Spokesperson JK Jayant) માહિતી આપતા જણાવ્યું કે, રેલવે મંડળના ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા ટિકિટ વગર, અનિયમિત ટિકિટ ધારક અને અનઅધિકૃત વેચાણકર્તાઓના 48,281 કેસમાંથી કુલ રૂ.3.19 કરોડની આવક થઈ છે. ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવાર (Diwali Festival) દરમિયાન અનિયમિત ટિકિટ ધારકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો હતો. જેના પરિણામે, કોમર્શિયલ વિભાગના અધિકારીઓની (Commercial Department Officer) દેખરેખ હેઠળ મંડળના વિવિધ સ્થળોએ ખાસ ટિકિટ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: Beware of Omicron: ઓમિક્રોનના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1,200 બેડ રિઝર્વ

નવેમ્બર મહિનામાં સૌથી વધુ આવક
અમદાવાદ મંડળ પર જુદા-જુદા ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટરો (Chief Ticket Inspectors) દ્વારા લાખો રૂપિયાનો દંડ હજારો ટિકિટ વગરના મુસાફરો પાસેથી વસુલ કરવામાં આવ્યો હતો. દિવાળીના તહેવાર (Diwali Festival) દરમિયાન 1.8 કરોડનો દંડ વસૂલાયો હતો. જ્યારે સંપૂર્ણ નવેમ્બર મહિનામાં 3.19 કરોડનો દંડ વસૂલાયો છે. જે પાછલા વર્ષોની સરખામણીમાં સૌથી વધુ છે.

આ પણ વાંચો: પ્રવાસીઓ આનંદો: અમદાવાદ સ્ટેશનથી શરૂ થઈ 9 જોડી ટ્રેન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.