ETV Bharat / state

અમદાવાદમાં ફાયનાન્સ કંપનીના મેનેજર 2 કરોડની ચોરી કરી ફરાર - Gujarati news

અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ફાયનાન્સ કંપનીમાં કામ કરતા મેનેજરે કંપનીમાં 2 કરોડથી વધુના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી છે. આ મામલે મેઘણીનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે સાથે જ ક્રાઈમ બ્રાંચ તપાસમાં જોડાયું છે.

Gujarat police
author img

By

Published : Jun 14, 2019, 12:22 AM IST

મેઘાણીનગર ચાલતી કોસામટ્ટમ ફાયનાન્સ કંપનીમાં સોના સામે લોકોને નાણા ધિરાણ આપવામાં આવે છે. ત્યારે ફાયનાન્સ કંપનીમાં કામ કરનાર મેનેજર અમીધર બારોટે મોકો જોઇને 2.30 કરોડના દાગીના અને ૨ લાખથી વધુની રોકડ રકમ લઈ ફરાર થઇ ગયો છે.

Ahmedabad
સ્પોટ ફોટો

કંપનીમાં કામ કરતા કર્મચારીઓને આ મામલે બીજા દિવસે જાણ થતા મેનેજરને ફોન કર્યો હતો, પરંતુ ફોન બંધ આવતા હેડ ઓફિસમાં આ અંગે જાણ કરી હતી. જેથી કંપનીએ આ મુદ્દે મેનેજર વિરુદ્ધ મેઘાણીનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેની વધુ તપાસ મેઘાણીનગર પોલીસ અને ક્રાઈમ બ્રાંચ સાથે મળીને કરી રહ્યા છે.

R_GJ_AHD_06_13_JUN_2019_CHORI_PHOTO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ

ફાયનાન્સ કંપનીના મેનેજરે જ કરી ૨ કરોડથી વધુની ચોરી...

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ફાયનાન્સ કંપનીમાં કામ કરતા મેનેજરે જ કંપનીમાં ૨ કરોડથી વધુના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી છે.આ મામલે મેઘણીનગર પોલીસે ગુનો નોધી તપાસ શરુ કરી છે સાથે જ ક્રાઈમ બ્રાંચ પણ અ મામલે તપાસમાં જોડાયું છે.

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ફાયનાન્સ કંપની ચાલી રહી છે જેમાં સોના સામે લોકોને નાણા ધિરાણ કરવામાં આવે છે.ત્યારે ફાયનાન્સ કંપનીમાં કામ કરનાર મેનેજર અમીધર બારોટે મોકો જોઇને  ફાયનાન્સ કંપનીમાંથી ૨.૩૦ કરોડના દાગીના અને ૨ લાખથી વધુની રોકડ રકમ લઈને ફરાર થઇ ગયો છે.

આ મામલે જયારે કામ કરતા અન્ય કર્મચારીને બીજા દિવસે જાણ થતા મેનેજરને ફોન કર્યો હતો પરંતુ ફોન બંધ આવતા હેડ ઓફિસમાં આ અંગે જાણ કરી હતી.કંપનીએ આ મામલે મેનેજર વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે જેની મેઘાણીનગર પોલીસ તપાસ ચલાવી રહી છે ટો સાથે જ ક્રાઈમ બ્રાંચ પણ આ મામલે તપાસમાં જોડાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.