ETV Bharat / state

અમદાવાદમાં મંદીની અસર ધનતેરસ પર, સોના-ચાંદીની ખરીદીમાં ઘટાડો - Ahmedabad Dhanteras News

અમદાવાદઃ ધનતેરસના દિવસથી દિવાળીના શુભ પર્વની શરૂઆત થાય છે, ત્યારે આ દિવસે ધનના ઉપયોગ કરીને નવી વસ્તુઓ ખરીદી કરવાનું મહત્વ છે. ખાસ કરીને લોકો સોના-ચાંદીની ખરીદી પણ કરતા હોય છે. પરંતુ, આ વખતે મંદીના માહોલને કારણે સોના-ચાંદીની ખરીદીમાં પણ અસર થઈ છે.

અમદાવાદમાં મંદીની અસર ધનતેરસ પર, સોના-ચાંદીની ખરીદીમાં ઘટાડો
author img

By

Published : Oct 25, 2019, 7:30 PM IST

દર વર્ષે ધનતેરસના દિવસે લોકો સવારથી જ જ્વેલર્સની દુકાને ઉત્તમ સમયમાં ખરીદી માટે પહોંચી જાય છે, ત્યારે આ વર્ષે પણ લોકો ખરીદી માટે તો પહોંચ્યા હતાં પરંતુ. દર વર્ષ જેટલી ભીડ જ્વેલર્સની દુકાનોમાં જોવા મળી ન હતી. મોંઘવારી અને મંદીના કારણે સોના -ચાંદીની ખરીદી પર અસર જોવા મળી હતી.

અમદાવાદમાં મંદીની અસર ધનતેરસ પર, સોના-ચાંદીની ખરીદીમાં ઘટાડો

આ વર્ષે લોકો નાના આભૂષણો ખરીદવાનું જ પસંદ કર્યું હતું. ધાર્યા કરતાં સોનીઓને ત્યાં ભીડ જોવા મળી ન હતી. સોના-ચાંદીના ભાવમાં પણ વધારો થતાં ખરીદી ઘટી હોવાનું એક કારણ છે. અંદાજે 5000 જેટલી કિંમત સોનામાં ગત વર્ષ કરતા વધી છે. નવા આભૂષણો પણ સોની બજારમાં જોવા મળ્યા ન હતાં. મંદીના મારની અસર દિવાળીના શરૂઆતના પર્વથી જ જોવા મળી હતી.

Intro:અમદાવાદ

ધનતેરસના દિવસથી દિવાળીના શુભ પર્વની શરૂઆત થાય છે ત્યારે આ દિવસે ધનના ઉપયોગ કરીને નવી વસ્તુઓ ખરીદી કરવાનું મહત્વ છે.ખાસ કરીને લોકો સોના-ચાંદીની ખરીદી પણ કરતા હોય છે પરંતુ આ વખતે મંદીના મહોલન કારણે સોના-ચાંદીની ખરીદીમાં પણ અસર થઈ છે...

Body:દર વર્ષે ધનતેરસના દિવસે લોકો સવારથી જ જ્વેલર્સની દુકાને ઉત્તમ સમયમાં ખરીદી માટે પહોંચી જાય છે ત્યારે આ વર્ષે પણ લોકો ખરીદી માટે તો પહોંચ્યા હતા પરંતુ દર વર્ષ જેટલી ભીડ જ્વેલર્સની દુકાનોમાં જોવા મળી નહોતી..મોંઘવારી અને મંદીના કારણે સોના -ચાંદીની ખરીદી પર અસર જોવા મળી હતી....

આ વર્ષે લોકો નાના આભૂષણો ખરીદવાનું જ પસંદ કર્યું હતું.ધાર્યા કરતાં સોનીઓને ભીડ જોવા મળી નહોતી.સોના-ચાંદીના ભાવમાં પણ વધારો થતાં ખરીદી ઘટી હોવાનું એક કારણ છે..અંદાજે 5000 જેટલી કિંમત સોનામાં ગત વર્ષ કરતા વધી છે..નવા આભૂષણો પણ સોની બજારમાં જોવા મળ્યા નહોતા..મંદીના મારની અસર દિવાળીના શરૂઆતના પર્વથી જ જોવા મળી હતી...

બાઇટ- કમલેશ સોની

બાઇટ-મનોજભાઈ સોની

બાઇટ-માલતી તિવારી(ગ્રાહક)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.