ETV Bharat / state

નિત્યાનંદના આશ્રમમાંથી કબજો મેળવવાની અરજી મુદ્દે હાઇકોર્ટે પોલીસ સહિત તમામ પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો

અમદાવાદ: શહેરના હાથીજણ ખાતે આવેલા સ્વામી નિત્યાનંદ આશ્રમમાં પોતાની બાળકીને મળવા ગયેલા માતા-પિતાને આશ્રમના બારણે જ રોકી દેવાતા તમિલ માતા-પિતા દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી હેબિયસ કૉર્પસ રિટ મુદ્દે બુધવારે જસ્ટિસ એસ.આર.બ્રહ્મભટ્ટ અને વી.પી. પટેલની ખંડપીઠે સ્વામી નિત્યાનંદ, રાજ્ય સરકાર, પોલીસ સહિત તમામ પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે 26મી નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

Etv Bharat
author img

By

Published : Nov 20, 2019, 4:18 PM IST

અરજદારનો આક્ષેપ છે કે, આશ્રમવાસીઓ દ્વારા તેમની દિકરીને મળવા દેવાતી નથી, જેથી હાઈકોર્ટ સતાનો ઉપયોગ કરી તેમની દિકરી સાથે મુલાકાત કરાવે. અરજદારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, બેંગ્લોરથી બંને યુવતીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને આશ્રમમાં ગોંધી રાખવામાં આવી હતી. આશ્રમ વાસીઓ પર યુવતીઓને યાતના અને 3-4 દિવસ સુધી ન સુવા દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અરજદારનો આક્ષેપ છે કે, સ્વામી નિત્યાનંદ અને આશ્રમવાસીઓ તેમની દિકરીને મળવા દેતા નથી. પરાણે ખોટી છોકરી પાસેથી વીડિયો વાયરલ કરાવવામાં આવતો હોવાની પિતા જનાર્ધન શર્માએ આક્ષેપ કર્યો છે. આશ્રમમાંથી બંને યુવતીઓ પણ ગુમ થઈ હોવાનું શર્માએ આક્ષેપ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, યુવતી નિત્યાનંદિતાએ વાયરલ વીડિયો થકી સંદેશો આપ્યો કે, તે પોતાની મરજીથી આશ્રમમાં ગઈ છે અને તેના માતા-પિતાને મળવા માંગતી નથી.

નિત્યાનંદના આશ્રમમાંથી કબજો મેળવવાની અરજી મુદ્દે હાઇકોર્ટે ખુલાસો માંગ્યો

ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં યુવતીના પિતાએ જનાર્ધન શર્માએ આશ્રમના સંચાલક અને સ્વામી નિત્યાનંદ પર આક્ષેપ કર્યો હતો કે, છોકરીને ખોટી રીતે ફસાવી દેવામાં આવી છે અને તે મળવા માંગતી નથી તેવું બળ-બજરીપૂર્વક લખાવી લેવામાં આવ્યું છે. તેમજ તેમની દિકરી મળવા માંગતી નથી તેવો બળ-જબરીપૂર્વક વીડિયો જાહેર કરાવવામાં આવ્યો છે.

6 દિવસ પહેલાં તેમની દિકરી સાથે વાતચીત થઈ હતી અને તે એમને પોતાને બચાવી લેવાનો કહ્યું હતું. આશ્રમમાં પ્રવેશ આપતા અટકાવતા કઈંક ષડયંત્રનું પિતાએ આક્ષેપ કર્યો છે. દિકરીના પિતાએ રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર પાસેથી મદદની માગ કરી છે. આશ્રમમાં જો માતા-પિતાને જ તેમની બાળકીને મળવા ન દેવાય તો શંકા ઉભી થાય છે. આ કેસમાં વધું તપાસ બાદ તથ્યો બહાર આવી શકે તેમ છે.

Intro:અમદાવાદના હાથીજણ ખાતે આવેલા સ્વામી નિત્યાનંદ આશ્રમમાં પોતાની બાળકીને મળવા ગયેલા માતા-પિતાને આશ્રમના બારણે જ રોકી દેવાતા તમિળ માતા-પિતાએ દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી હેબિયસ કૉર્પસ રિટ મુદ્દે બુધવારે જસ્ટિસ એસ.આર.બ્રહ્મભટ્ટ અને વી.પી. પટેલની ખંડપીઠે સ્વામી નિત્યાનંદ, રાજ્ય સરકાર, પોલીસ સહિત તમામ પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.. આ મામલે 26મી નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે...Body:અરજદારનો આક્ષેપ છે કે આશ્રમવાસીઓ દ્વારા તેમની દિકરીને મળવા દેવાતી નથી, જેથી હાઈકોર્ટ સતાનો ઉપયોગ કરી તેમની દિકરી સાથે મુલાકાત કરાવે....અરજદારના વકીલે કોર્ટમાં રજુઆત કરી હતી કે બેંગ્લોરથી બંને યુવતીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને આશ્રમમાં ગોંધી રાખવામાં આવી હતી..આશ્રમ વાસીઓ પર યુવતીઓ પર યાતના અને 3 - 4 દિવસ સુધી ન સુવા દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો નથી...

અરજદારનો આક્ષેપ છે કે સ્વામી નિત્યાનંદ અને આશ્રમવાસીઓ તેમની દિકરીને મળવા દેતા નથી. પરાણે ખોટી છોકરી પાસેથી વીડિયો વાઈરલ કરાવવામાં આવતી હોવાની પિતા જનાર્ધન શર્માએ આક્ષેપ કર્યો છે.. આશ્રમમાંથી બંને યુવતીઓ પણ ગુમ થઈ હોવાનું શર્માએ આક્ષેપ કર્યો છે..ઉલ્લેખનીય છે કે યુવતી નિત્યાનંદિતાએ વાઈરલ વીડિયો થકી સંદેશો આપ્યો કે તે પોતાની મરજીથી આશ્રમમાં ગઈ છે અને તેના માતા-પિતાને મળવા માંગતી નથી.

ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં યુવતીના પિતાએ જનારધન શર્માએ આશ્રમના સંચાલક અને સ્વામી નિત્યાનંદ પર આક્ષેપ કર્યો હતો કે છોકરીને ખોટી રીતે ફસાવી દેવામાં આવી છે અને તે મળવા માંગતી નથી તે બળ-બજરીપૂર્વક લખાવી લેવામાં આવ્યું છે. તેમની દિકરી મળવા માંગતી નથી તેવો બળ-જબરીપૂર્વક વીડિયો જાહેર કરાવવામાં આવ્યો છે... 6 દિવસ પહેલાં તેમની દિકરી સાથે વાતચીત થઈ હતી અને તે એમને પોતાને બચાવી લેવાનો કહ્યું હતું. આશ્રમમાં પ્રવેશ આપતા અટકાવતા કઈંક ષડયંત્રનું પિતાએ આક્ષેપ કર્યો છે... Conclusion:દિકરીના પિતાએ રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર પાસેથી મદદની માંગ કરી છે. આશ્રમમાં જો માતા-પિતાને જ તેમની બાળકીને મળવા ન દેવાય તો શંકા ઉભી થાય છે. આ કેસમાં વધું તપાસ બાદ તથ્યો બહાર આવી શકે તેમ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.