ETV Bharat / state

મહિલાઓની છેડતી અંગે મોલ-શોરૂમના સંચાલકો સામે લેવાશે કડક પગલાં

અમદાવાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એસ.જી.હાઈવે પર આવેલા ક્રોસવર્ડના શોરૂમમાં વોશરૂમ ગયેલી મહિલાઓનો અશ્લિલ વીડિયો ઉતારવાની ઘટના સામે આવી છે. આવી જ એક બીજી ઘટના વસ્ત્રાપુરમાં આવેલી આલ્ફાવન મોલમાં એલન સોલીના શોરૂમમાં મહિલા ટ્રાયલ રૂમમાં કપડા બદલાવી રહી હતી, તે દરમિયાન તેનો કર્મચારી બોક્સ પર ચઢીને ટ્રાયલ રૂમમાં જોઈ રહ્યો હતો.

author img

By

Published : Mar 27, 2019, 5:27 PM IST

સ્પોટ ફોટો

આ બંને ઘટના પ્રકાશમાં આવ્યાબાદ પોલીસ ફરિયાદ નોંધવામા આવી હતી.બુધવારે અમદાવાદ પોલીસે આ ઘટના સામે કાર્યવાહી હાથ ધરી છે. તેમજ શોરૂમ અને મોલના સંચાલકોને પુરતી વ્યવસ્થા પૂરી પાડવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

મહિલાઓની છેડતીના મામલે સંચાલકો સામે લેવાશે પગલાં

અમદાવાદ પોલીસેપ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી કે, પોલીસ કાયદાકીય રીતે તપાસ કરીને આ ઘટનામાં સંડાવાયેલા લોકોનેેકડક સજા થાય તે રીતે કોર્ટને અપીલ કરવામા આવશે.પોલીસે સ્પષ્ટ કહ્યુંછે કે, મોલ અને શોરૂમના સંચાલકો સામે પણ આવી ઘટનામાં ગુનો દાખલ કરવામાં આવશે. જેથી વોશરૂમ કે ટ્રાયલ રૂમમાં મહિલાગાર્ડને પણ રાખવામાં આવશે.

CCTV ફૂટેજને આધારેમોલ અને શોરૂમના સંચાલકોની બેદરકારી બહાર આવી છે. પોલીસ કમિશ્નરે પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે, શોરૂમમાં નોકરી કરતી અથવા મુલાકાતી મહિલાઓની ટ્રાયલરૂમમાં કે વોશરૂમમાં છેડતીની ઘટના બનશે, તો તેવા મોલકે શોરૂમના લાઈસન્સ કેન્સલ કરવા સુધીના પગલા લેવામાં આવશે. ઉપરાંત મોલના સંચાલક સામે ગુનો નોંધીને રૂપિયા 50,000નો દંડ પણ ફટકારવામાં આવશે.

R_GJ_AHD_03_27_MARCH_2019_MALL_SHOWROOM_VIDEO_STORY_ANAND_MODI_AHMDABAD

મહિલાઓની છેડતીના મામલે મોલ-શોરૂમના સંચાલકો સામે પણ 

ગુનો નોંધાશે

BITE- પ્રવિણ મલ

ડીસીપી ઝોન-1, અમદાવાદ

અમદાવાદ- અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં એસ.જી, હાઈવે પર આવેલા ક્રોસવર્ડના શોરૂમમાં વોશરૂમમાં ગયેલી મહિલાનો અશ્લિલ વિડિયો ઉતારતી ઘટના અને વસ્ત્રાપુરમાં આવેલ આલ્ફાવન મૉલમાં એલન સોલીના શોરૂમમાં મહિલા ટ્રાયલ રૂમમાં કપડા ચેન્જ કરી રહી હતી, ત્યારે તેનો કર્મચારી બોક્સ પર ચઢીને ટ્રાયલ રૂમમાં જોઈ રહ્યો હતો. આ બે ઘટના પ્રકાશમાં આવી, પોલીસ ફરિયાદ થયા પછી આજે અમદાવાદ પોલીસે આવી ઘટના સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. અને શોરૂમ અને મૉલના સંચાલકોને પુરતી વ્યવસ્થા કરવા માટે કહેવાયું છે.

અમદાવાદ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી કે પોલીસ કાયદાકીય રીતે તપાસ કરીને આ ઘટનામાં સંડાવાયેલાઓને કડક સજા થાય તે રીતે કોર્ટને કહેશે. પોલિસે સ્પષ્ટ કર્યું છે કે મોલ અને શોરૂમના સંચાલકો સામે પણ આવી ઘટનામાં ગુનો દાખલ કરવામાં આવશે. જેથી વોશરૂમ કે ટ્રાયલ રૂમમાં મહિલા ગાર્ડ રાખવા પડશે.

સીસીટીવી ફૂટેજને આધારે એવું બહાર આવ્યું છે કે મોલ અને શોરૂમના સંચાલકોની બેદરકારી બહાર આવી છે. પોલીસ કમિશ્નરે પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે શોરૂમમાં નોકરી કરતી અથવા મુલાકાતી મહિલાઓની ટ્રાયલરૂમમાં કે વોશરૂમમાં છેડતીની ઘટના બનશે તો તેવા મૉલ કે શોરૂમના લાઈસન્સ કેન્સલ કરવા સુધીના પગલા લેવાશે. મોલના સંચાલક સામે ગુનો નોંધી અને રૂપિયા 50,000નો દંડ કરાશે.  

Regards,
Bharat Panchal
Bureau Chief
E TV Bharat Gujarat
B-507, Mondeal Heights, Near Iscon Cross Roads,
S. G. Highway, AHMEDABAD 380015
Mobile No. 81 40 36 90 90
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.