ETV Bharat / state

સુરત લાંચ કેસઃ PI એન.ડી.ચૌધરીની આગોતરા જામીન અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી

author img

By

Published : Jul 24, 2019, 6:23 PM IST

અમદાવાદ: સુરત લાંચ કેસમાં સરથાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર એન.ડી. ચૌધરીની આગોતરા જામીન અરજી બુધવારના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે. જેમાં PI પર આરોપ છે કે, તેમને લક્ઝરી બસોના બોગસ રજીસ્ટ્રેશન સાથે ચેડા કરનાર અફઝલની ધરપકડ કરી હતી. આ કેસમાં અફઝલને પકડી તેની સામે કેસ દાખલ ન કરવા માટે રૂપિયાની માગણી કરી હતી.

સુરત લાંચ કેસમાં કરેલી આગોતરા જમીન સુપ્રિમ કોર્ટે ફગાવી, ACB P.I સહિતના પોલીસ કર્મીઓની કરાશે ધરપકડ

સરથાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા PIએ આ મામલે 1 કરોડ રૂપિયાની માગ કરી હતી. અંતે 30,50,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. જે રકમ 9 માર્ચથી 24 માર્ચ સુધીમાં આપી દેવાની હતી. જો કે આ તમામ આરોપીઓ વિરૂદ્ધ ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

સુરત લાંચ કેસમાં કરેલી આગોતરા જમીન સુપ્રિમ કોર્ટે ફગાવી, ACB P.I સહિતના પોલીસ કર્મીઓની કરાશે ધરપકડ

જો કે, સુરત લાંચ કેસમાં સુપ્રિમ કોર્ટ દ્વારા આગોતરા જામીનની અરજી ફગાવતા સ્પેશિયલ જજ દ્વારા કલમ 70 મુજબ વોરન્ટ ઈસ્યુ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં આરોપીઓ હાજર રહ્યા ન હતા. જે બાદ તેઓને 82 મુજબનો વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત 30માં તેઓને હાજર રહેવું ફરજીયાત છે. જો હજુ પણ તેઓ હાજર નહી થાય તો આરોપીઓને 83 મુજબનો વોરંટ ઇસ્યુ કરવામાં આવશે. જે બાદ તેઓને મિલ્કત પણ જપ્ત કરવામાં આવી શકે છે. 82 મુજબનું વોરંટ સરકારી કર્મચારી વિરુદ્ધ ઇસ્યું કરવામાં આવ્યો હોય તેવો પહેલો કિસ્સો જોવા મળ્યો છે.

Intro:અમદાવાદ:Acb દ્વારા સુરત સરથાણા પોલીસ ફરજ બજાવતા પોલીસ ઈસ્પેક્ટર એન.ડી ચૌધરી ની આગોતરા જમીન અરજી આજે સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવામાં આવી છે... જેમાં પીઆઈ પર આરોપ છે કે તેમને લકઝરી બસોના બોગસ રજીસ્ટેશન સાથે ચેડાં કરનાર અફઝલની ધરપકડ કરી હતી. તે લકઝરી બસોમા ચેડા કરવાના જ કેસમાં અફઝલ ને પકડી તેને સામે કેસ દાખલ ન કરવા માટે રૂપિયા ની માગણી કરી હતી.

Body:આ કેસમાંરૂપિયા 1 કરોડ રૂપિયા માંગવામાં આવ્યા હતા,ત્યારબાદ અંતે 30 લાખ 50હજાર રૂપિયા નક્કી કર્યા હતા...જે રૂપિયા9/3 થી 24/3 2019 સુધીમાં આપી દેવાના હતા. આ તમામ આરોપીઓ વિરુદ્ધ acb ગુન્હો દાખલ કર્યા હતો... જેમાં સ્પેશિયલ જજ દ્વારા કલમ 70 મુજબ વોરન્ટ ઈસ્યુ કરવામાં આવ્યો જેમાં તે લોકો હાજર રહ્યા ન હતા ત્યારબાદ તેમના વિરુદ્ધ 82 મુજબ વોરન્ટ ઈસ્યુ કરવામાં આવ્યો જેમાં 30 દિવસમાં તેમને હાજર રહેવું પડશે... જો હજી પણ આરોપીઓ હાજર નહિ થાય તો તેમના વિરુદ્ધ 83 મુજબ વોરન્ટ ઈસ્યુ કરવામાં આવશે અને તેમની પ્રોપટી જપ્ત કરવામાં આવશે.... 82 મુજબનું વોરન્ટ સરકારી કર્મચારી વિરુદ્ધ ઈસ્યુ કરવામાં આવ્યો હોય એવો પહેલો કિસ્સો છે...

બાઈટ : ડી.પી. ચુડાસમા , મદદનીશ નિયામક acbConclusion:null
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.