પરંતુ હાર્દિક પટેલની સજા પર સ્ટે મુકવા તાત્કાલિક સુનાવણી સુપ્રિમ કોર્ટે ઇન્કાર કર્યો છે. હાર્દિકની આ અરજી પર 4 એપ્રિલે જ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે હાર્દિક પટેલ માટે લોકસભા લડવાની રાહનો લગભગ અંત આવતો જણાય રહ્યો છે. તો આ તરફ કોંગ્રેસના નેતાઓ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે અને તેમનું માનવું છે કે, સરકાર હાર્દિક પટેલને ચૂંટણી લડવા અટકાવાના પ્રયાસો કરી રહી છે.
હાર્દિક પટેલને મોટો ઝટકો, ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખે સુપ્રિમ કોર્ટની સુનાવણી - Hardik patel
ન્યૂઝ ડેસ્કઃ લોકસભા ચૂંટણી 2019 લડવું કોંગ્રેસના નેતા હાર્દિક પટેલનું સપનું રહ્યું છે. લોકસભા ચૂંટણી 2019 માટે બંને પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ ફોર્મ પણ ભરવામાં આવી રહ્યા છે. આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ છે.
પરંતુ હાર્દિક પટેલની સજા પર સ્ટે મુકવા તાત્કાલિક સુનાવણી સુપ્રિમ કોર્ટે ઇન્કાર કર્યો છે. હાર્દિકની આ અરજી પર 4 એપ્રિલે જ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે હાર્દિક પટેલ માટે લોકસભા લડવાની રાહનો લગભગ અંત આવતો જણાય રહ્યો છે. તો આ તરફ કોંગ્રેસના નેતાઓ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે અને તેમનું માનવું છે કે, સરકાર હાર્દિક પટેલને ચૂંટણી લડવા અટકાવાના પ્રયાસો કરી રહી છે.
હાર્દિક પટેલને મોટો ઝટકો, ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખે સુપ્રિમ કોર્ટની સુનાવણી
ન્યૂઝ ડેસ્કઃ લોકસભા ચૂંટણી 2019 લડવું કોંગ્રેસના નેતા હાર્દિક પટેલનું સપનું રહ્યું છે. લોકસભા ચૂંટણી 2019 માટે બંને પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ ફોર્મ પણ ભરવામાં આવી રહ્યા છે. આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ છે.
પરંતુ હાર્દિક પટેલની સજા પર સ્ટે મુકવા તાત્કાલિક સુનાવણી સુપ્રિમ કોર્ટે ઇન્કાર કર્યો છે. હાર્દિકની આ અરજી પર 4 એપ્રિલે જ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે હાર્દિક પટેલ માટે લોકસભા લડવાની રાહનો લગભગ અંત આવતો જણાય રહ્યો છે.
Conclusion: